________________
પ્રથમ પરિચ્છેદ
ચેદિવંશ
ટૂંકસાર —ચેદેિશ—પુસ્તક પહેલામાં આપેલ વનના સક્ષિપ્ત સાર આપી અત્રેના વિવેચન સાથે જોડી આપેલ અનુસંધાન—ચેદિ નામને (દેશ તથા વંશ ખન્નેના ) પરસ્પર સંબંધ તથા તેમની ઉત્પત્તિની આપેલી સમજ—ચેદિ નામ નથી કાઈ દેશનું, જ્ઞાતિનું કે સ્થાનનું, છતાં તે નામ કેમ અસ્તિત્વમાં આવ્યું તેનાં આપેલ અનુમાને—ચેદિ વંશના ત્રણ વિભાગેાને આપેલ ખ્યાલ-ચેદિ દેશની સીમાનું આપેલ વર્ણન—કરક’ડુ મહારાજાના મરણથી માંડીને રાજા ક્ષેમરાજના રાજ્યારભ સુધીની કલિંગ દેશની રાજકીય પરિસ્થિતિને આપેલ ચિતાર—
(૧) ક્ષેમરાજ—તેના વંશની આપેલ સમજ તથા મહામેઘવાહન સાથે જોડી બતાવેલ કુટુંબ સંબંધ—તેનાં ઉમર, રાજ્યકાળ તથા રાજ્યવિસ્તારની કરેલ ચર્ચા તેના પાટનગરનું ખતાવેલ સ્થાન તથા તેની ફેરબદલી સાથે તેના ધર્મની પ્રભાવિકતાના બતાવેલ સંબંધ——નંદિવર્ધને કલિંગ ઉપર ચઢાઈ કરી હતી તેના હેતુ રાજકીય ફે ધાર્મિક, તેની કરેલ ચર્ચા
(૨) શુદ્ધિરાજ—તેનું જીવનવૃત્તાંત~~