________________
કાની સત્તા જામી પડી હતી તે પણ ખ્યાલ આપી દીધા છે; જેથી તે સમર્ચે ખની રહેલા સર્વ મનાવાની વિહંગષ્ટિએ તુરત સમજ આવી જાય.
ચાર ખંડમાંના વર્ણવાયલા વશેાની નામાવલી ચાલુ રીત પ્રમાણે, પુસ્તક પુરૂ થતાં એકત્ર કરીને ઉતારી છે. જ્યારે તેમના સમકાલીનપણે કયા વંશના કયા ભૂપતિ હેતા તે જોવા માટેના વંશવૃક્ષના કાઠાઓ પુ. ૩માં અપાયા છે. એટલે ત્યાંથી નજર ફેરવી લેવા વિનંતિ છે.
આ પ્રમાણે પુસ્તકની સમાપ્તિ થાય છે. પુસ્તકના લેખનમાં તથા ચિત્રો રજુ કરવામાં જે જે ગ્રંથકર્તા, લેખકે અથવા અન્ય વસ્તુઓના માલિકા વગેરેની મદદના ઉપયેાગ કરવા પડચા છે તે સર્વેના ઉપકાર માનવા રજા લઈએ છીએ.
વિક્રમાર્ક ૧૯૯૪ અષાઢ શુકલ નવમી વાય
}
વિદ્યોપાસક ત્રિભુવનદાસ લહેરચંદ શાહ