________________
દ્વિતીય પરિચ્છેદ ]
ચાક્કસ
વર્ષ ઉપરનું (૫૬૫ વર્ષ)૬૭ પણ ૫૭ની અંદરનું અંતર ગણવું. તેમાંના મહાવીરસંવતને પ્રારંભ તેમના નિર્વાણુ (મરણ)ની તારીખથી ૪, વિક્રમ સંવતને તે રાજા ગાદીનશીન થયાપ ત્યારથી, જ્યારે ઈસવીને ઈસુ ભગવાનના જન્મ પછી ચેથા વરસથી થયા છે. આટલી હકીકત આપણી પાસે સાબિત થયેલી તૈયાર પડીજ છે. એટલે વિશેષ ઝીણવટમાં ઊતરીને તે ત્રણેના સમયને મેાધમનાં ધેારણમાંથી ખસેડીને મમ અને નિર્ણીત તારીખના ધેારણે ઠરાવવાના પ્રયત્ન આપણે આ પ્રકરણમાં કરીશું.
પ્રથમમાં, પહેલા એ શક વચ્ચેના અંતરના નિર્ણય કરીએ. મહાવીર નિર્વાણુ જૈન મતાનુસાર કાર્તિક વદ ૦)) નું ગણવામાં આવે છે અને તેના નૂતન સંવત્સરના પ્રારંભ કાર્તિક સુદી ૧થી ગણાય છે. મતલબ એ થઈ કે તે સમયે, દરેક માસમાં સુદીના પક્ષ–શુકલ પક્ષ-પહેલાં કૃષ્ણુપક્ષ ગણવામાં આવતા હતા (The dark half of the month preceded the bright half of the same month) જો તેમ ન હેાત તે, કાર્તિક સુદી ૧ની પૂર્વની રાત્રીને કાર્તિક વદ ૦)) બદલે વર્તમાન ગણુ નાની પેઠે આશ્વિન વદ ૦)) તરીકે લેખીને તે મિતિએ મહાવીરનું નિર્વાણુ થયાનું ગ્રંથકારે લખ્યું હેત. ૧૭ જ્યારે વિક્રમસંવતને પ્રારંભ પણ કાર્તક સુદી ૧ થી જ ગણવામાં આવે છે; પરંતુ તેમાં શુદી પક્ષ સંપૂર્ણ થતાં, તેજ માસનું કૃષ્ણપક્ષ શરૂ થતું ગણે છે એટલે કે
(૬૩) સર કનિંગહામના બુક ઓફ ઈન્ડીયન ઈરાઝ નામના પુસ્તકે રૃ. ૮માં જણાવેલ છે કે—The initial point of this (Vikram) Era ought to be B. C. 57 or 56† instead of 56 B. C =વિક્રમ સંવતની આફ્રિ ઇ. સ. પૂ. પ૬ ને બદલે ઈ. સ. પૂ. ૫૭ અથવા ૫૬ ૩/૪ લેખથી જોઈ એ.
(૬૪) ઉપરના પરિચ્છેદોમાં તથા પુ. ૨ ના પ્રથમ પરિચ્છેદે જાઓ.
(૬૫) જીએ તેના વૃત્તાંતે
(૧૬) જ, ખાં. છેં. રા, એ. સા. પુ. ૮ પૃ. ૨૨૩ (રેં। ભાઇ દાજી લખે છે !) There is a difference of
ગણના
૧૦૯
વિક્રમના નૂતન સંવતનેા પ્રારંભ પણ તે સમયે શુદી પક્ષથી થતા હતા;છતાં બન્ને પદ્ધતિનું એકીકરણ કરીશું । સાર એ થશે કે, બંને સવત્સરને પ્રારંભ તા કાર્તિક શુદી ૧ થીજ થયા છે, પણ પહેલામાં એટલે મહાવીરસંવતમાં પૂર્ણિમાંત માસની ગણત્રીએ કામ લેવાયું છે, જ્યારે ખીજામાં એટલે વિક્રમસંવતમાં અમાસાંત માસની પદ્ધતિ ગ્રહણ કરાઈ છે. તેથી કરીને એ સંવત્સરની ચાકસ તારીખની ગણનામાં એક પશુ દિવસના ફેરફાર થતા નથીજ. મતલબ કે તે અંતે સંવત્સરની વચ્ચેનું અંતર ખરાખર ૪૭૦ વર્ષનું જ મૂકવું પડે છે. હા, એટલે સ્વીકાર આપણે અત્રે કરવેાજ પડશે કે મહાવીરના નિર્વાણુને સમય તેમની પૂર્વેની કાઈ અન્ય ઘટનાની સાથે સંકલિત જ કરાયેા હાત તે। વિક્રમ સંવત્સરના પ્રારંભિક દિવસની ગણના કરતી વખતે તે માસની ગણુત્રી ( પૂર્ણિમાંત અને અમાસાંતની) આપણે જરૂર ધ્યાનમાં લેવો જ પડત; અને બંનેની તારીખ મુકરર કરવામાં પંદર દિવસના એટલે કે એક પખવાડિયાના ફ્ક, આ બાજુ કે ખીજી બાજુ મૂકવા પડત. પણ જ્યારે પ્રથમ સંવત્સરના પ્રારંભ દિવસને અનુલક્ષીનેજ ખીજાના આર‘ભ દિવસની ગણત્રી કરાય છે, અને બંનેની શરૂઆત એકજ દિવસે (શુકલપક્ષની પ્રતિપદાથી) ગણવામાં આવે છે ત્યારે એક પખવાડીઆની ( પંદર દિવસની ) વધ કે ઘટ કરવાના મુદ્દો તદ્દન નિમૂળ જ થઇ જાય છે તથા બંને વચ્ચેનું અંતર પૂરેપૂરા ૪૭૦ વર્ષનુંજ સ્વીકારવું રહે છે.
4 years between the Christian Era and the birth of the Christ = ઈસુના જન્મ અને ઈસર્વીના સનની વચ્ચે ચાર વર્ષનું અંતર છે.
[મારૂં ટીપ્પણ—ઈ. સ. ના આરંભને ઈસુ ભગવાનના જન્મ કે મરણ સાથે સંબંધ નથીજ, જ્યારે બીજા સવતામાં, જે ધમ પ્રવક્રના હોય, તેા તેમના મરણુ સાથે અને રાજકર્તા હાય તે। તેના રાજ્યની કે વશની આદિ સાથે હંમેશાં સબંધ હૈ!ચ છે. આ એક મુદ્દાને અંગે સર્વે અન્ય સવતા કરતાં આ ઈસવીસનને સવત જુદા પડતા ગણાય છે. ]
(૬૭) જીએ કહપસૂત્રની સુખખેાધિકા ટીકા,