________________
૧૨
એટલા જ જવાબ આપેલા કે અમારૂં પુસ્તક બહાર પાડયું તે પહેલાં તેમજ પછી પણ, જ્યાં સુધી ગુજરાતમાં-કાઠિયાવાડમાં તેઓશ્રી વિચરતા હતા ત્યાંસુધી અમે સારી રીતે તેમના સમાગમમાં આવ્યા છીએ. એટલે ત્યાંસુધી વેરભાવ તા એક બાજુ રહ્યો પણ કઈ રીતે અપ્રીતિના ભાવ પણ દર્શાવાયા નથી ! બાકી તા જેની પાસે જે વસ્તુ વધારે હોય તેનું તે દાન આપે છે, અથવા સ્વભાવ પડચા હોય તેનું નિવારણ શું?
તે તેમનાં ત્રણે પુસ્તકા ધ્યાનપૂર્વક વાંચી જોયાં છે. તે વિશે મેલવા જતાં અનેક ઇલ્કાબેાની નવાજેશ આવી પડશે જ, છતાં હિંમતપૂર્વક સંક્ષિપ્તમાં કહી શકાય તેમ છે કે, એક એ નાની વિગત સિવાય, અન્ય કોઇ પણ મહત્વનું તત્ત્વ તેમાંથી ગ્રતુણુ કરવા જેવું નીકળ્યું નથી. સવિસ્તર તેા ઉત્તર આપવાના તે। અવસર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ખરા, પરંતુ એક એ મુદ્દા જે વાચક વર્ગને ખાસ જણાવવા ચાગ્ય છે તે અત્ર રજુ કરીશું. વસ્તુ સંગ્રહ કરવાના તેમણે ભગીરથ પ્રયત્ન કર્યો છે, વળી અનેક આધાર અને પ્રમાણેા ઢાંકીને પાનાંને પાનાં ભરાય તેટલું લખાણ પણ ઉપજાવી કાઢયું છેઃ આ બધાંથી અમે પણ ઘણા પ્રમાણમાં માહિતગાર છીએ, છતાં અમેએ જે નવાં નિચે કે અનુમાન મળ્યાં છે અને તેમ કરવા માટે કારણા અને વિગતા દર્શાવી છે, તેમાંની એકે પેાતે વાંચતા નથી, વિચારતા નથી, ખંડન કરતા નથી; પર ંતુ જે વસ્તુએ કયારની જાણી ચૂકાઇ છે, વિતસૂર્ણ થઈ ગઈ છે, તે વારવાર ગાયા જ કરે છે તેના અર્થ શું? પાતે સંગ્રાહકના પાઠ ભજવે છે પણ સાથે સાથે રજુ કરાતી દલીલેા ઉપર વિચાર કરી, સંશોધકના માર્ગે વળી જાય તે ઘણું ઘણું નવું જાણવાનું આપી શકે. એક જ દ્રષ્ટાંત આપીશું. મથુરાના સિંહધ્વજવાળી પુસ્તિકામાં ઇતિહાસના વિષયમાં વર્તમાનકાળે સત્તાસમાન ગણાતા મહાધુર'ધર એવા એ પાંચ કે દશપંદર નહીં, પણ ત્રેવીસ ત્રેવીસ વિદ્વાનાના અભિપ્રાયા મેળવીને તેમણે રજુ કર્યાં છે; તે સર્વના એક જ ધારા અભિપ્રાય વાંચતાં તે ખામતમાં આપણે હાથ જ ધોઈ નાંખવા રહે છે. પરતુ તે અભિપ્રાયા મેળવવામાં તેમણે એવી સિફતથી કામ લીધું છે કે, ઇતિહાસના વિષયથી અપર રહેલ વાચક વર્ગને તે સહેલાઈથી ખબર જ ન પડે. તેમણે પ્રથમ તા ૧૫-૭-૩૭ની મિતિના એક છાપેલ પરિપત્ર, ઉપરના ત્રેવીસે વિદ્વાન પાઠવ્યેા લાગે છે; અને તે પણ એવા રૂપમાં કે ચાલુ આવતી માન્યતાનું સ્વરૂપ રજુ કરતા વાકયામાંજ; કે જેના ઉત્તર, હા કે ના, જેવા થાડા શબ્દોમાં જ અથવા તેા તેવા મીતાક્ષરી વાકયેામાં જ આવી જાય. પરિપત્રમાં જો તેમણે ચાલુ માન્યતાથી ઉલટ જવામાં અમારી શું શું દલીલે છે અથવા અમને શું શું સંચેાગા છે તેનું વર્ણન કર્યું હેત કે ટૂંકમાં પણ તેને ચિતાર આપ્યા હાત, તા તા જરૂર તે ઉપર વિચાર કરીને જ તેએ પોતાના અભિપ્રાય આપત (આ હકીકત વધારે સ્પષ્ટતા પૂર્ણાંક જરા આગળ વર્ણવી છે તે વાંચી જુએ) એટલે સ્વભાવિક છે કે અમારા પુસ્તકથી જે કાઈ પરિચિત છે, તે જેમ ભારપૂČક કહી શકે છે કે, અશાક અને પ્રિયદર્શિન એક જ છે એટલેકે ભિન્ન નથી; તેમ મણે પણ અદ્યાપિ પર્યંત માન્ય રહેલી સ્થિતિને જ સંમતિ દર્શાવી દીધી દેખાય