________________
વિક્રમ સંવતની
'
જ્યારથી ગાદીપતિ બન્યા હાય, ત્યારથી જ તે સંવતને। પ્રારંભ થયે। ગણાય છે, તે પ્રમાણે વિક્રમ સવતની આદિ પણ ગણવી જોઈએ. આ પ્રમાણે બે મત થયા. તે ઉપરાંત વળી એક એ અન્ય મત પણ છે. તેમાંના એકનું મંતવ્ય એમ છે કે, ગર્દભીલ વંશી રાજાઓના અમલ ભલે ત્રુટક થઈ ગયા છે, પણ પાછે ચાલુ થઈ ગયેલ હેાવાથી, તેની આદિ તે તે વંશના મૂળ પુરુષના રાજ્યારંભથી ગણીશું. વળી વચ્ચે ચારેક વર્ષ૭૭ સુધી, જે રાજ્યઅમલથી તેએ અલગ પડી ગયા છે, તેને હિસાબ પણ મજરે લેવા જોઈએ; જેથી તેના સમયમાં, ઉપરના એ મતની વચ્ચેનું જેમ અંતર ૭૪–૫૭=૧૭ નું રહે છે, તેમ ચાર વર્ષ પડતરના ખાદ કરી ૧૩ વર્ષનું રાખવું તે પણ બહેતર છે. જ્યારે ચાથા મત એમ જણાવે છે કે, ચાર વર્ષને ખદલે સાત વર્ષનું શકરાજ્ય ૮ છે. માટે એ વચ્ચેનું અંતર ૧૭ તે ખલે સાત બાદ કરતાં દશ વર્ષી રહે છે તેથી તેટલું અંતર રાખવું જોઈએ. પરંતુ આ મત વૈદિક મનવાળાના હાઈ અને તેમને પેાતાને વિક્રમ સંવતના વપરાશ કરવાના ન હેાવાથી તેની ઉપેક્ષા કરાઈ છે. એટલે બાકી ત્રણ મત રહ્યા અને તે સર્વે જૈન મતાનુયાયીના જ ગણુવા રહે છે. હવે તેનાં દૃષ્ટાંત આપીશું એટલે તેને ક્ષિતાર્થ સમજાશે.
[ અષ્ટમ બર્ડ
આચાર્ય થઈ ગયા છે. તેમના માટે એમ કહેવાય છે કે તેઓએ સૈારાષ્ટ્રના વલ્લભીપુર નગરથી પુસ્તકા મેટી સંખ્યામાં લખાવીને અનેક શહેરના પુસ્તક ભંડારમાં માકલાવી દીધાં હતાં અને તે પ્રમાણે પુસ્તકા અથવા તેમની સાંપ્રદાયિક ભાષામાં કહીએ તેા શ્રુતજ્ઞાન સાચવી રાખવાનું મહત્ પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તેમનેા સમય ૫૧૦ના નોંધાયા છે. પણ આ આંકની પાસે તે ક્યા સંવતનેા છે તે દર્શાવવા કોઈ અક્ષર જોડેલ ન હાવાથી અને મનુષ્ય સ્વભાવની ખાસિયત પ્રમાણે પેાતાના ધર્મની વિશેષપણે પ્રભાવિકતા બતાવવા માટે, પાછળના કાળના લહુિઆઓએ તેને મહાવીર સંવત માની લીધા; જેથી તેને આંક જે ખરી રીતે ૫૧૦ ગુસ સંવતને હતા (કેમકે વલ્લભીપુરમાં તે સમયે ગુપ્ત સંવત્સરનું જ ચલણ હતું) તેને વિક્રમ સંવત્સરમાં ફેરવી નાંખીએ તે। ૫૧૦+૩૭૫=૮૮૫ લખવા જોઇએ. તેને બદલે વીર સંવત માનવાથી, જે મત વિક્રમના સંવતની આદિથી—વિક્રમના રાજ્યાભિષેકથી—ગણે છે તેમણે ૪૭૦+૫૧૦=૯૮૦ના આંક મૂકયે; પણ જેએ રાજા ગંધર્વસેનના સમયથી તેની આદિ ગણુવાના મતવાળા છે તેમણે ૧૭ વર્ષે ઉમેરીને ૯૮૦+૧૭=૯૯૭ મૂકયા; અને ત્રીજા મતવાળાએ (૧૩નું અંતર ગણવાવાળાએ ૯૯૩ મૂકયા). એટલે કે દેવઢ્ઢીગણિ ક્ષમાશ્રમણુના પુસ્તકોદ્ધારના સમય માટે વિક્રમ સંવત ૯૮૯, ૯૯૩ અને ૯૯૭ એમ ત્રણ આંક મૂકાયા. આ ઉપરથી સાધુ-સમજાશે કે ત્રણે પક્ષો વિક્રમ સંવતની અપેક્ષાએ સાચા છે, છતાંયે તપેાતાના દૃષ્ટિબિંદુથી કામ લીધું હાવાથી એકબીજાથી ભિન્ન દેખાય છે; જેવી રીતે વૈદિક મતાનુયાયી પુરાણકારેએ પોતાના દૃષ્ટિબિંદુથી અનેક ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કર્યું છે અને જે અનેક રીતે ભિન્ન પડી જતું હાવા છતાં વાસ્તવમાં તા તે સર્વે ખરૂં જ હાવાનું આપણે અનેક વખત
P
જૈન સંપ્રદાયમાં એ મેાટા વિભાગ છે: એકનું નામ શ્વેતાંબર અને બીજાનું નામ દિગંબર. પ્રથમ શ્વેતાંબર માન્યતાની તપાસ લઇએ. તેમના એમાં જેમ અત્યારે વિદ્વતાના પ્રમાણમાં વાચક, ગણુિ, ઉપાધ્યાય, મહાપાધ્યાય અને સૂરિ–આચાર્ય ત્યાદી બિરૂદ–પદવીએ છે તેમ, એક સમયે તદુપરાંત. મહત્તર, ક્ષમાશ્રમણ આદિ પદવીઓ પણ હતી. આપણે જે સમયની અહીં વાત કરવા માગીએ છીએ તે સમયે દેવįણુ ક્ષમાશ્રમણ નામના એક મહાન્
(૭૭) આ મતમાં પિષ્ટિકાર કલિકાળ સજ્ઞ હેમચંદ્રાથા` લાગે છે; કેમકે તેમણે શકપ્રજાનું રાજ્ય ચાર વર્ષનું ગણાવ્યું છે (જીએ પુ. ૧. પૃ. ૨૦૨ નેટ ન. ૩૭ જેમાં અવતિપતિની નામાવલીની ત્રણ કડીએ આપી છે). આ
(૭૮) આ મત વાયુપુરાણકારના છે. (જુએ ઉપરમાં પૃ. ૨ ટી. ન. ૬)
(૭૯) આ માટે ઉપરની ટી. ન', ૭૩ પેટા ન', ૧ જુએ. (૮૦) ઉપરમાં જીએ