________________
(
1
)
} r
it
k
/
ર
-
- -
-
-
દ્વિતીય પરિચ્છેદ
સિક્કાઓ–Coins
ટૂંકસાર–સિકકાની ઉત્પત્તિ અને તેને હેતુ–તેના વિષે પરચુરણ માહિતી-તેના થયેલ કમિક વિકાસની સમજૂતિ-સિક્કાના પ્રકાર અને બનાવટ–તેના સમય નકકી કરવા વિશેનું બનાવેલું કાંઈક ધોરણ –તેને લગતી અન્ય વિશેષ માહિતી-તેની બે બાજુઓની તપાસ તથા તે વિષેની સામાન્ય સમજ-તેના ઉપર કેતરવામાં આવતાં ધાર્મિક ચિહે-તે ચિન્હોના સમજાવેલ ભાવાર્થ-આવાં ચિન્હ કેતરવાને શું હેતુ હવે તે સંબંધી વિદ્વાનોએ બાંધેલી અટકળે અને તે ઉપર પાડેલ અન્ય પ્રકાશ સ્થળ, દેશ, વંશ કે અન્ય વિશિષ્ટ પ્રસંગે સાથે તેને સંબંધ હોઈ શકે કે કેમ, તે મુદ્દાઓની લીધેલી તપાસ.