________________
ભારતવર્ષ].
ચિહની પ્રનોત્તરી
૪૫.
ના આલેખનમાં જણાવવામાં આવી છે. આ પ્રમાણે જ્યાંને ત્યાં મેળ મેળવવાને કાંતે તાણુતાણું કરવી પડે છે અને કાં તો ગલ્લાતલ્લાં કરી ભીનું સંકલી આગળ વધવું પડે છે. તે પ્રશ્ન એજ રહે છે કે. આમ ખેટ કદાગ્રહ ધરી રાખો શા માટે? પેલી ઉક્તિ છે, કે જે એક ભૂલ કરાય અને તેને
વળગી રહેવામાં આવે છે, ભૂલની પરંપરા વધેજ જાય છે. A single fault turns into two. જેથી વાચકને વિનંતિ કે, તેણે પૂર્વબદ્ધ માન્યતાને હાલ તુરત તે ત્યજી દેવી, અને જેમ જેમ વસ્તુસ્થિતિ રજુ થતી જાય તેમ તેમ તેણે તટસ્થપણે, તેનો તેલ કરતા જો.