________________
આ ગ્રંથ વિષે મળેલા અભિપ્રાયા
( ૧ )
હમા અતીવ સ ંતોષ હુઆ. હેાત સમયસે હમ જીસ ચીજ કે ચાહતે થે આજ વી ચીજ હમારી દૃષ્ટિ મે આઇ. ઇસમે જો જો વર્ણન દીયાહૈ, યદી વિસ્તૃત ગ્રંથ રૂપમે પ્રકાશિત હાવે તે, હમારી માન્યતા હૈ કે જન સાહિત્ય એ એક અપૂર્વ પ્રાથમિક ઔર મૌલિક ઇતિહાસ કા આવિર્ભાવ હાગા. ઇસકે પઢનેસે જૈન ધર્મીકી પ્રાચીનતા કે વિષય મે જો કુછ ભ્રમ જનતામે' પડા રહા હૈ વહુ દૂર હૈ। જાય ગા. ઈસ લિયે યહ અપૂર્વ ગ્રંથ જિતની જલ્દી પ્રકાશિત હાવે ઉતના હી અચ્છા હૈ. સામે હુમ જૈન ઓન ઓર જૈનેત્તર કુલ સજ્જનકા ચહે સલાહ દે તે હૈં કિ ઇસ ગ્રંથ કિ એક એક નકલ આપ અપને પુસ્તક સંગ્રહ મે અવસ્યમેવ સંગ્રહિત કરે. કાંકિ' ચહુ ગ્રંથ કેવળ જૈન પ્રાચીનતાકે સિદ્ધ કરતાહૈ ઇતનાહી નહી, સાથમે ભારત વકી પ્રાચીનતા કે ભી સિધ્ધ કરતા હૈ. ઇસ લીએ ઇસ ગ્રંથકા જો નામ રખા ગયા હૈ વહ ખીલકુલ સાથ હૈ.
પાલણપુર
વલ્લભવિજય ન્યાયાંલેાનિધિ જૈનાચાય શ્રીમદ્વિજયાનંદ સૂરિજીકા પટ્ટધર
(ર )
ભારત વર્ષના ઇતિહાસના સક્ષિપ્ત સારની પુસ્તિકા ૪૪ પ્રકરણ વાલી વાંચતાં એમ મને લાગે છે કે અત્યારની જૈન ખાળપ્રજા તે વિષયમાં પેાતાની ફરજ સમજતી થાય તેમ આ પુસ્તક ઉપયોગી થશે.
અમદાવાદ
વિજયનીતિ સૂરિ
પુસ્તકની રૂપરેખા દર્શાવતું મહત્વનુ' થશે અને એ સત્વર પ્રકાશ પામે
પાટણ
(૩) પેલેટ મળ્યું છે તેની રૂપરેખા જોતાં પુસ્તક અતિ એ વધારે ઈચ્છા ચેાગ્ય છે.
પ્રવતક કાંતિવિજયજી
(૪)
તમેાએ ઇતિહાસ માટે ઘણા ઘણા સંગ્રહ કર્યાં છે. તમેા તમારા હાથે સમાજને જે કાંઇ આપી જશે! તે ખીજાથી મળવુ દુઃશકય છે. એટલે આ કામ તમેાએ જે ઉપાડયુ છે તેજ સર્વથા સમૂચિત છે.....આવા ગ્રંથની અતિવ અગત્ય છે. આ ગ્રંથ જેમ જલ્દી બહાર પડે તેમ કેાશિષ કરવા સપ્રેમ સૂચન છે.
દિલ્હી
સુની દર્શન વિજયજી
( જૈન સાહિત્યના એક સમીક્ષક)