________________
પરિચ્છેદ્ય ]
વર્ષના અંતર છે, ૩૨ એટલે જનતામાં દંતકથા રૂપે પણ લેાક કલ્યાણનાં આવાં કાર્યાં વિશેની હકીકત કોઁપકણુ તરવરતી રહ્યાંજ કરતી હાય, કે જે ઉપરથી આવા મહાન મૌયવંશી સમ્રાટનાસત્કાર્યાંના ઉલ્લેખ કરવાનું મન, રાન્ન રૂદ્રદામનને થઇ આવ્યું પણ હોય. અને જેથી એક પછી એક સમ્રાટનાં કાર્યાંનું નિવેદન કર્યુ હોય; અને તેમની નામાવળીમાં પોતાનુ નામક પણ ગૌરવવંતુ– શાભતું કરવા માટે, તેણે એમ દર્શાવવા ધ્રુષ્ઠાત ધાયુ હ્રાય; એટલે ઉપરના બધા સમ્રાટો કે જેએએ અન્ય દેશા સ્વબળે જીતી લીધા હતા, તેમની માફક પણ આવે! હું અને મેં પણ ઇત્યાદિ પ્રત્યાદિ કામા કર્યાં છે, પૂરતા તેને હેતુ હાય, આમ વધારવાના પોતાના હેતુ ન જ હાત તા, રાજા રૂદ્રદામને પોતાનાં કાર્યો જુદી જ ખડક શિલા ઉપર કોતરાવ્યાં પણ હાત. પણ એક જ શિલા ઉપર કોતરાવેલ હાષ્ટને તે સરખામણી કરવા માટે જ છે એમ આપણું અનુમાન દઢીભૂત થાય છે.
ઉપર પ્રમા♠ બધી પરિસ્થિતિનુ... . અવલાકન કરતાં સહેજ પણે અનુમાન થાય છે કે, પંકિત નવ અને શમીમાં જે લખાયા વિનાને ભાગ રહી ગયા છે, તેમાં મહારાજા પ્રિયદર્દિનનુ નામ જ ડાવુ જોઇએ. કારણ કે તે સમ્રાટ અશાક પછી તુરત જ રાજ્યારૂઢ થયેલ છે. અને બધી હકીકત તેના જ જીવનને અનુરૂપ, શાલારૂપ અને બધખેસતી છે, તેમજ પ્રશંસા રૂપે જે વાયે ઉમેરાયાં છે, જેવાં કે (૧) જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી “ રાજ્યઋદ્ધિમાં અબાધિત વૃદ્ધિ
લગતી માહિતી
તેટલું જણાવવા
મુ ંગા
મહિમા
એના સમય વચ્ચે ત્રણ સદી ઉપરાંતનુ અંતર છે.
( ૩૩ ) જો પેાતાની સ્વતંત્ર કૃતિજ હાત તેા, જેમ સમુદ્રગુપ્તે જુદા ભાગ ઉપર લેખ કાતરાવ્યા છે તેમ તે પણ કાતરાવત: પણ્ ચંદ્રગુપ્ત અને અશાકવાળા ભાગ જે લેખમાં છે તેના અનુસ`ધાન તરીકે લખીને પેાતાની કિંમત ન્યૂન અંકાવવા જેવું શા માટે કરત !
૩૯૭
થયા કરી હતી ' (ર) રણસંગ્રામ સિવાય પ્રાણાન્તે પણ મનુષ્ય વધુ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને (૩) આવા આવા પ્રદેશા ૩૪ પેાતાના બાહુબળથી જેણે જીતી લીધા હતા; આ સબળાં મહારાજા પ્રિયદર્શિનનાં જ યશેાગાન રૂપે વિશેષણો છે; તે સ માત્ર, તેના નામને જ સમગ્રપણું લાગુ પડી શકે તેવાં છે. બીજા કાઇ રાજાને સમગ્રરીતે અને સર્વાં શે લાગુ પડે તેવાં નથી, તેમ લાગુ પડતાં પણ નથી.
પરિશિષ્ટ
दशरथ ने शालिशुक
નાગાર્જુન અને બરાબર ગુફાના લેખા જે ખુદ દશરથે પોતે કાતરાવ્યા છે અને તેમાંજ દાન દીધાનું વન છે તે ઉપરથી સ્પષ્ટ દીસે છે કે પોતે સ્વતંત્ર રાજા હશેજ, અને તેમાં તે રાજ્યાસને આરૂઢ થયા પછી ર” મે વર્ષે દાન દીધાનું લખ્યું છે. એટલે પેાતાનું રાજ્ય ક્રમમાં ક્રમ ૨૭ વર્ષ તે ચાહ્યું જ છે એમ સાબિત થઇ જાય છે. અન્ય સ્થળેથી તેમના વિશે ખીજા પુરાવા મળી આવે કે નહીં, તે વાત અલગ રાખીએ, પણ શિલાલેખી પુરાવા તે અભેદ્ય અને અખંડ જ ગણાય. એટલે બીજું કાઈપણ જાતનું શ"કાસ્થાન રહેતુ' નથી.
પણ આ દશરથ કાણુ અને તે અશાક પછી બિહાર–બંગાળ=મગધની ગાદીએ ક્રમ આવ્યેા તે પ્રશ્નનું સમાધાન કરવા જરૂર છે. આ બાબત કેટલીક હકીકત આપણે ઉપર પૃ. ૨૯૯ થી ૨૦૧
( ૩૪ ) જે જે પ્રદેશા સાથે રાજ્યદ્વારી સંબંધ સમ્રાટ પ્રિયદર્શિન ધરાવતા હતા તે બધાની સરખામણી કરા (જીએ ઉપર પૃ. ૩૦૪ થી ૧૨) ખડકલેખ નં. ૨ તથા ભાં. અ. પૃ. ૧૫૬-૧૪૮; ઇં. એ. ૧૯૧૧ પૃ. ૧૧, ( ૧ ) અશાક સંબધ માટે એ પૃ. ૩૫૪ ઉપર ટી. ન. ૯.