________________
પરિચ્છેદ ]
ધર્મની વિશિષ્ટતા
૩૪૩
fકતા છે અને તેથી તેઓ કીડી જેવા સુક્ષ્મ જીવોનું રક્ષણ કરવા લલચાય છે પણ મનુષ્ય જેવા ઉત્તમ કોટિના પ્રાણુની દરકાર પણ કરતાં નથી, ૧૭ તેમ તેથી જ ઉલટી દિશામાં પણ ટીકા કરતા સંભળાય છે કે, જેને અહિંસામાં માનતા હોવાથી, હિંસાથી ભરપુર એવા વિગ્રહસંગ્રામ આદિ કાર્યોમાં ભાગ લઈ શકતા જ નથી; તેમ તેવાં કાર્ય માથે ઉપાડવા માટે તદ્દન નાલાયક ૧૮ ગણાય છે. પણ જે તેમને સ્વાવાદ તત્વનું રહસ્ય સમજાવવામાં આવે, તે જૈન ધર્મ વિશે જે અજ્ઞાન તેઓ ધરાવે છે તે અજ્ઞાનતાના પડળ આપે આપ ઉતરી જશે, અને સમજવા લાગશે કે અમુક દૃષ્ટિએ જે કાર્યને જેને હિંસામય માને છે તેને તેજ કાર્યને અમુક દષ્ટિએ અહિંસામય માની હિતાવહ તરીકે આદરી શકે છે. અને એટલા માટેજ મહારાજ પ્રિયદર્શિન તથા રાજા કુમારપાળ જેવા શાસન કર્તાઓ તેમજ વસ્તુપાળ, તેજપાળ, ઉદયન અને મહામંત્રી મુંજા૧૯ જેવા મુખ્ય મુખ્ય રાજ્ય કર્મચારીઓએ પણુ, યથાસમયે પિતાને ધર્મ સમજી તલવાર હાથ ધરી, વિગ્રહામાં ફતેહ મેળવી જૈન ધર્મની કીતિ જગઆશકાર કરી છે. મતલબ કે, ખરી અહિંસાની વ્યાખ્યા, કાંઇ કાલથી જ દૂર રહેવું
એમ નથી. પણ અન્યાય પૂર્વક કૃત્ય કરવાથી જે હિંસા થાય તેનાથી પણ દૂર રહેવું એમ થાય છે. આ પ્રમાણે જૈન ધર્મ વિશે કેટલીયે ગેર સમજાતિ અને અજ્ઞાનતા, વિદ્વાને અને પંડિતેના મનમાં પણ ઘર ઘાલી રહી છે તે સર્વ અસ્થાને છે. એમ મહારાજા પ્રિયદર્શિનના શિલાલેખ જેવા ઐતિહાસિક પુરાવાથી પણ પુરવાર થઈ શકે છે. આવા સર્વમાન્ય થઈ પડે તેવા ધર્મના સિદ્ધતિ, આબાળ કે વૃદ્ધ, પુરૂષ કે સ્ત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય ગરીબ કે તવંગર, શેઠ નોકર, નિર્બળ કે સબળ, સર્વને પ્રિય થઈ પડે તેમાં નવાઈ શી ? આથી જ મહારાજા પ્રિયદર્શિનને, પિતાના ધર્મને પ્રચાર કરવાને સવળતા પ્રાપ્ત થઈ હતી. તેમજ પોતે, તે કાર્યમાં પિતાની સત્તાનો દોર અંશ માત્ર પણ બતાવતા ન હોવાથી, દરેક વિધર્મને પણ હેશે હેશ૭૦ તે ધર્મ પ્રાવ થયો હતો. આ તેની વિશિષ્ટતાને લીધે જ તે ધર્મઠ એશિઓ ખંડના પશ્ચિમ ઝાંપા સુધી ફેલાવા પામ્યો હતો, અને તેની બાજુના પાડોશી પ્રદેશમાં પણ આર્ય સંસ્કતિને પ્રવેશ કરાવી શકાયો હતો. જે કેટલાક વિદ્વાનોના મનમાં હજુ એવી ખૂમારી રમી રહી છે કે, પૂર્વ કે પશ્ચિમને શિક્ષક કઈ રીતે હોઈ. શકે જ નહીં, તેમના મનનું સમાધાન
કંઠે રચેલ “ વનરાજ ચાવડા ” પુસ્તકમાં આ દwાંત આપ્યો છે,
( ૬૮ ) આવું મંતવ્ય આધુનિક વિદ્વાને તથા રાજકર્મચારીઓ ધરાવી રહ્યા છે.
(૬૯) સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ મહારાજનો આ મુંજાલ મહા અમાત્ય હતો ( આના પરાક્રમ જાણનારે પાટણની પ્રભુતા નામે છે. રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ બનાવેલી નવલિકા વાંચી જવી. )
(90) (Dr Bhandarker-vide J.B.B.R.A. s. Vol XX P. 367) he was not actuated by a sectarian spirit but by a simple respect for truth. = જ, બે. બેં. ૨. એ. સે. પુ.
૨૦ પૃ. ૩૬૭; કામી જુસ્સાથી નહીં પણ સત્ય માટેની સાદી ચાહનાથી તે કામ કરવાને તે પ્રેરા હતા, સરખા આગળ ઉ૫ર લી. નં. ૭૯ નું લખાણ.
( ૧ ) મૌ. સા. ઇ, પૃ. ૪૮૫. . શાસ્ત્ર રેવીસ લીખતા હૈ કિ ગ્રીક લોગોમેં ભારતી દ્વારા ધર્મતત્તકા પ્રસારિત હેના કભીભી સંભવ નહી છે. યહ અશોકને કેવળ પ્રલાપ માત્ર હિ કિયા હૈ (પણ પ્રો. સાહેબે પતે શા આધારે આ અભિપ્રાય આપ્યો કે પિતે પણ પ્રલાપ કરી ગયા છે અને ખડકલેખનું લખાણ ખાટ એમ જે ઠરાવે છે તે શા આધાર ?); પૂ. ૪૮૯ “ છે. રીઝ કેવીગ કપન કેવળ ચહી સૂચિત કરતા હે કિ જાતિગત પક્ષપાતસે તે સર્વથા અન્ય નહીં હૈ” : સરખાવો આગળના પરિચ્છેદે પ્રચંડમતિઓના લખા