SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ =ી ને ... ૨૨. પ્રિયદર્શિનના [ દ્વિતીય લગભગ ૩૨-૩૩ વર્ષની હતી,૨૩ મતલબ કે કુમાર કુણાલને, પિતાના લગ્ન થયા બાદ ઘણું વર્ષે પુત્રની પ્રાપ્તિ થઈ છે. ૨૪ એટલે બનવાજોગ છે કે, તેમના લઘુભ્રાતા કે જે તેમના કરતાં માત્ર બે ત્રણ વર્ષે જ નાના હતા તેમને પિતાના લગ્ન બાદ બહુ ટુંક સમયમાં પુત્રપ્રાપ્તિ (કુમાર દશરથને જન્મ થયો હોય) થઈ હોય અને તે કુમાર પુત્રનું નામ દશરથ હેય. વળી દેખીતું જ છે કે તે પુત્રને કુમાર, સંપ્રતિ કરતાં ઉમરે મોટો જ હોય.૨૫ અને કુમાર દશરથ મોટો હોવાથી, તેમ તે સમયે અંધ યુવરાજ કુણાલને કઇ પુત્ર ન હોવાથી, સમ્રાટ અશોકે પોતાના ગાદીવારસ તરીકે, આ પૌત્ર દશરથ કુમારને જાહેર કર્યો હોય: અને તે બાદ કાળાંતરે યુવરાજ કુણાલને પણ કુંવરની પ્રાપ્તિ થતાં, કુમાર દશરથને મુખ્ય ગાદી- - પતિ તરીકેના હકકને અળગો કરી, કુમાર કુણાલને થયેલ અન્યાયનું નિવારણ કરવા, તેનાજ યુવરાજ કુમાર સંપ્રતિને મુખ્ય ગાદીના વારસાને હક આપી કુમાર દશરથને મગધના કે કોઈ મહત્વના પ્રાંત ઉપર મહારાજા અશોકે, પિતાના જ જીવનકાળ દરમ્યાન મર્યવંશની એક સ્વતંત્ર શાખા તરીકેની સ્થાપ્ના કરી રાખીને તેના ઉપર કુમાર દશરથને બેસા એવી યોજના કરી રાખી હોય. તેમજ તેને અમલ પિતાના દાદાની આજ્ઞાનુસાર સમ્રાટ સંપતિએ કરી બતાવ્યો હોય તે બધું કલ્પનામાં ઉતરી શકે તેમ છે. અને પછી આ જ. કેમકે કયાંય અધિક પૌષ કે દ્વિતીય પૌષ એમ લખાયું નથી. બાકી એટલું ખરું છે કે, જેમ અત્યારે હિંદ સંવતસરમાં ગમે તે માસ અધિક થઈ જાય છે તેમ તે વખતે તે માત્ર બે માસ જ અધિક પણે આવી શકતા હતા. એક પૌષ અને બીજો અષાઢ-જુએ ક. સૂ. સુ. ટી. પૃ. ૧૩૧ તથા મુંબઇથી પ્રગટ થતું જન પ્રકાશ” નામે સાપ્તાહિકનો ખાસ ચૈત્ર માસના અંકમાં મારે લેખ) આ બધી હકીકતને મેળ ખાતાં સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ પિષ શુકલ ૧૦ થી ૧૫ સુધી જ સંભવી શકે. અને જ્યારે શિલાલેખમાં પૂર્ણિમાનું મહાભ્ય વર્ણવ્યું છે ત્યારે એમ સહજ અનુમાન કરી જવાય કે ( ૧ ) તે દિવસ ધર્મ નિમિત્તે પણ અધિક મહામ્ય ધરાવતે દિવસ હશે અથવા તે (૨) તેને જ જન્મ દિવસ પણ હોય. કેટલાક સંગને લીધે ધાર્મિક દિવસ માનવાને ખચકાવું પડે છે એટલે એક જ માર્ગ રહે છે કે, પિષ શુકલ પૂર્ણિ. માને દિવસ તે પ્રિયદર્શિનને જન્મ દિવસ લેખો તેને બદલે મળી રહ્યો ગણાશે. પણ તે આશા લાંબા વખત સુધી ફળીભૂત નહેતી થઈ; એટલે ભવિષ્ય માટે તેને ચિંતા થતી હતી કે, પિતાની ઉમર તે દિવસાન દિવસ મેટી થાય છે અને કયારે આંખ મીચાઈ જશે તે કઈ કહી શકતું નથી. માટે તેના ગાદીવારસનું નામ પિતાની હયાતિમાં જ નકકી કરી દેવાય તે સારૂં. તેના હૃદયની પૂરી મુંઝવણ હતી. તેમાં કુણાલને પુત્ર નહેતા એટલે લાચારીથી બીજા પુત્રના કુમારને હકક આપે જ પડે. પછી તે કામ ચલાઉ હતું કે અમુક શરતે કર્યો હતે તે પાછળથી આપણને જાણવાનું મળી આવે છે. ( ૨૫ ) દશરથના પિતાને જન્મ ઇ. સ. પૂ. ૩૩૦: એટલે તેનું લગ્ન ઈ. સ. પૂ. ( ૧૪ વરસની ઉમરે થયું ગણુએ તો ) ૩૧૬ માં સંભવે અને દશસ્થ પ્રથમ જ પુત્ર હોય અને વહેલામાં વહેલો જન્મ કલ્પીએ તે . સ. ૫. ૩૧૪ માં સંભવે: જ્યારે સંપ્રતિને જન્મ ઇ. સ. પૂ. ૩૦૩ છે, જેથી દશરથ અને સંપ્રતિની વચ્ચે દશથી અગિયાર વર્ષનું અંતર ગણુય. ( ર ) જુઓ ઉપર પૃ. ૨૬૬ઃ તથા મૌર્ય સામ્રા. ઇતિહાસ પૃ. ૬૫૪ [ સંપ્રતિ મગધ પર રાજ્ય કરને કે પ્રમાણુ મોજુદ છે. ઐતિહાસિક સ્મિથ કે અનુસાર (સ્મિ. અશોક પૃ. ૭૦ ) અશોક કી મૃત્યુ કે બાદ મૌર્ય સામ્રાજ્ય દા ભાગે મેં બટ ગયા. પૂવીય રાજ્ય કી રાજધાની પાટલિપુત્ર થી, ઔર વહાં દશરથ રાજ્ય (૨૩) કારણ કે તેને જન્મ ઇ. સ. પૂ. ૩૩૭ =મ. સં. ૧૯૦ માં હતા ( જુઓ ઉપર પૃ. ૨૫૪ ) (૨૪) આ બીન પણ મહારાજ અશોકના દુ:ખનું એક કારણ હતું કેમકે જયારે કુણાલ અંધ બન્યો ત્યારે, મનમાં એમ ઉમેદ રાખેલ કે તેના પુત્રને ગાદી આપીશ. એટલે તેને જે અન્યાય થયો છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy