SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] નું કુટુંબ ૨૬૩ હેય): પણ તેમની ઉમર, તેમની માતાના મરણ સમયે (ઈ. સ. ૫, ૩૧૯માં) અનુક્રમે ૧૩ અને ૧૧ વર્ષની હતી. બન્નેને પોતાની માતાના ધર્મનીબૌદ્ધધર્મની લગની લાગી હતી. એટલે જે કે રાજા અશકે, કુંવરી સંઘમિત્રાને, કઈક અગ્નિશમાં ૧૫ વેરે ઈ. સ. પૂ. ૩૬ માં પરણાવી દીધી હતી, પણ પોતાના પતિએ જ્યારે ઇ. સ. પૂ. ૩૧૪ માં બોદ્ધ-દીક્ષા લીધી ત્યારે કે તે બાદ દોઢ બે વરસે, પોતાના ભાઈ મહેંદ્ર સાથે ઇ. સ. પૂ. ૩૧૨ માં૧૭ પોતે પણ એક જ દિવસે બૌદ્ધદીક્ષા સ્વીકારી લીધી હતી. જ્યારે કુમાર મહેકે તે આખી જીંદગી કુમાર અવસ્થામાં જ ગાળી દેખાય છે. આ બંને બૌદ્ધ ભિક્ષક-ભિક્ષણી એ પિતાની દીક્ષા બહુજ સારી રીતે દીપાવી હતી. મહારાજા અશકે, જે બોધીવૃક્ષની સ્થાખા ૮ સિલેનમાં ઈ. સ. પૂ. ૩૧૩ માં કરી હતી અને | ( ૧૪ ) જુઓ ઉપરની ટીકા નં. ૨૩. વળી મિ. ટ. પૃ. ૫તે સ્થાનના મુખ્ય શ્રેષ્ઠિની દેવી નામની સ્વરૂપવતી કન્યાને અશકે પ્રેમ મેળવી લીધો હતો અને તે બાદ એક વર્ષે તેનીના કુમાર મહેદ્રને (કાલ જોઈએ ) જન્મ થયો હતે. The Bhil sa Topos P. 95:—He (Asoka) gained the affection of Devi, the lovely daughter of the Shreshthi, or the chiefman of the place. A year afterwards she bore him a son named Mahendra ( it ought to be Kunala ) ( ૧૫ ) અશોકસ્મિથ પૃ. ૪૮:-અશોકની પુત્રી સંઘમિત્રા, જે કલ્પિત નામ સંભવે છે તેની દંતકથા જ આખીને આખી મને અસ્વીકાર્ય છે. તેના નામને શબ્દાર્થ કરતાં સંધભગિની, જે થાય છે તે નામ જ શંકાસ્પદ દેખાય છે, ( જુઓ ઉપર ટી. નં. ૫૮ ). Asoka, Smith P. 48:41 disbelieve wholly in the tale of Sanghmitra, the supposed daughter of Asoka. Her name, which means “ Sister of the order ” is extremely suspicious. ( ૧૬ ) C. H. I. 500 –Agnisharma, husband of Sanghamitra = 4647121 ધણી અગ્નિશર્મા આ વખતે સંઘમિત્રાની ઉમર ચૌદ વર્ષની કહેવાય-( પુખ્ત વયન ઇયત્તા માટે સરખા ઉપરની ટીકા નં. ૨૧ ) ( ૧૭ ) મહાવંશ ૫, પૃ. ૨૦૪ ૫: કે. હિ. ઈ પૃ. ૫૦૦, ટી-૪, જ્યારે દીક્ષા લીધી ત્યારે મહેંકની ઉમર વીસ વર્ષની અને સંઘમિત્રાની ૧૮ વર્ષની હતી એમ સમજાય છે. Mahavamsha v. 204-5. C.H.I. 500 £. n. 4:- Mahendra is said to have been 20 yoars of age and Sanghamitra 18 at the timo of their ordination. ( ૧૮ ) ( સ્મિથમનું અશોક પૃ. ૨૨૦ ) સિલેન તરફ બેધિવક્ષ મોકલાવ્યા પછી બાર વર્ષે અતિવહાલી રાણી અસધિમિત્રાનું મરણ થયું હતું (નીચેની ટીકા. ૯૨ જુઓ ) Asoka. Smith P. 22012 years after Bo-tree was sent to Ceylon Asandhimitra, the beloved queen died. ( ૧૮ ) પ્રીસેપ્સ. ઇ. એ. ૫. ૨, ૫ ૨૯૮: બૌદ્ધધર્મની સ્થાપના કરવાને સિંહલદ્વીપમાં મહામંડળ ગયું ( ઈ. સ. પૂ. ૩૦૭ ): ( ટીકા-૭૦૭ નહીં પણ ૩૧૧ જેઇએ, કેમકે મંડળ મોકલાયું તે પહેલાં બે વર્ષે બોધિવૃક્ષની સ્થાપના છે-જુઓ નીચે ટી. ૯૨એટલે તે હિસાબે ૩૧૩-૨૧૨ આવરો ) Princeps. Int. Ant. vol II 298:(B. C. 307 ) the mission to establish Buddhism in Ceylon. ( ૭૦ )( સ્મિથકૃત અશોક પૃ. ૨૧૪ ) દીક્ષા લીધા પછી ૫૯ વર્ષ સુધી વૃત્ત પાળીને સંઘમિત્રા મરણું પામી. તે વખતે સિંહલપતિ રાન ઉત્તીયના ( રાજ તિષ્યની પછી ગાદીએ આવનાર) રાજ્યનું નવમું વર્ષ ચાલતું હતું. અને તેણીને ભાઈ મહેંદ્ર આગલાવ મરણ 41721 Gai. Sanghamitra died in the 59th year after her ordination, that being the ninth year of the reign of king Uttiya
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy