________________
ટસ નામના પુસ્તકમાં પૃ. ૧૮૬ ઉપર આ પ્રમાણે શબ્દો છે – The total height of the building including the cupolas, must have been upwards of one hundred feet... The base of the Tope is surrounded by a massive colonnade, 1441 ft. in diameter from West to East and 151 ft. from North to South...(P. 187 ) The total height of the gateway (21204Log i 2112) is 18 ft. 2 in, and its breadth is 7 ft. 1. in. દુમટ–કળશ સહિત આખી ઈમારતની કુલ ઉંચાઈ એકસો ફીટથી વધારે હોવી જોઈએ. સૂપના ભેંય તળીયાને ફરતે ભારે વજનના અને સામાન અંતરે ઉભા કરેલ તંભેને કટ કરેલ છે. તે કેટની લંબાઈ પૂર્વથી પશ્ચિમ ૧૪૪ ફીટ અને ઉત્તરથી દક્ષિણ ૧૫૧રે બ્રિટની છે.....(પૃ. ૧૮૭) ચાર બાજુ જે ચાર પ્રવેશદ્વાર છે તે દરેકની એકંદર ઊંચાઈ ૧૮ ફીટે અને ૨ ઇંચની તથા પહોળાઈ ૭ ફીટ અને ૧ ઇંચની છે. (આટલાં વર્ણનથી આ સમાધિસ્થાનનાં કદ વિશે આ શો ખ્યાલ આવી શકશે.) સમર્પણ –વર્તમાન યુગના જૈન ધર્મના એક ધુરંધર આચાર્ય શ્રી વિજયાનંદસૂરી
શ્વરજી અપનામ આત્મારામજી મહારાજનું, ઉપદેશ આપતી સ્થિતિમાં દેહ ચિત્ર રજુ કર્યું છે. તેમને વિશેષ પરિચય સમર્પણ પત્રિકામાં તથા ચિત્રની તળે આપે છે.
(અ) ચિત્ર વિશેની થોડીક સમજાતી
આ
ટકી હકીકત
૬
થી
- ૧
૨
કવર કલ્પદ્રુમ (પરિચય પુ. ૧ પશસ્તિ પૃ. ૪૧) મુખપૃષ્ઠ શ્રી મહાવીરનું નિર્વાણ-સમાધિસ્થાન (પરિચય પૃ. ૧૯૨ તથા ઉપર પૃ.૨૮) સમર્પણ પૂજ્યપાદ શ્રી વિજ્યાનંદ સુરીશ્વરજી મહારાજ
પ્રથમ પરિચ્છેદના મથાળે (શેભન ચિત્રની સમજૂતીમાં જુઓ) બૌદ્ધધર્મના પ્રવર્તક શ્રી બુદ્ધદેવ અને તેમના સમકાલીન જૈનધર્મના પ્રવર્તક શ્રી મહાવીર : આ બન્નેનાં ચિત્રો પાસે પાસે રજુ કર્યા છે એટલે આ
બન્નેની મૂર્તિ એમાં કયાં કયાં તફાવત રહે છે તેની તુલના કરી શકાય. ૧૨ શ્રી મહાવીરના સમાધિસ્થાન (સાચીસ્તૃપ) નું પ્રવેશદ્વાર છે. પૂર્વના
સમયે દેવાલયનાં પ્રવેશદ્વાર એવી રીતે બનાવાતાં કે, પ્રવેશકને હમેશાં પિતાનું શિર જરાક નમાવીને જ (પૂજ્ય ભાવ બતાવવા, અને વંદન નમસ્કાર કરવાની સ્થિતિ ધારણ કરાય પટે) પ્રવેશ કરવાનું બની શકેઃ આ
૭