________________
પરદેશીની
२३४
નીપજ્યું હતું. વળી પાછળથી બિંદુસારે તેમજ તે નવા અમાત્યે પોતપોતાની ભૂલ જોઈ હતી અને સુધારવા પણ માંડયું હતું. પણ તે સ નિકજ હતુ. કેમકે આવાં અનેક કારણથી મગધનુ' સામ્રાજ્ય હવે અલખામણુ' થવા માંડયુ' હતું. તેમ તે બાજુ કાઇ મગધપતિ સમ્રાટે લાંબા સમય સુધી પગ પણ માંડયા નહાતા. એટલે દૂર પડેલા પંજાબ પ્રાંતમાં જે વહીવટ કરનાર હતા ( કાવતા ગણુતંત્ર રાજ્યના ક્રાઇ માંડલિક ભૂપતિ હોય કે પછી બિંદુસારના નીમેલા સૂક્ષ્માજ હાય, પણુ સમજાય છે કે, માંડલિક રાજાજ હતા ) તેમણે મળવા જગાડી અંદર અંદર લડવા માંડયું હતું. મહારાજા બિંદુસારે પોતાના યુવરાજને તે બળવા સમાવવા માલ્યા હતા; પ્રથમ વાર તે તે કૃતે હમંદ નીવડેલા, પણ વળી પાછા ખીજી વખત ખળવા થયા ત્યારે, પાછા તેને માકલવામાં આવ્યા હતા, તે સમયે તે કૃતેહમંદ પણ્ ન થયા, પણ ઉલટા કાવતરાના ભાગ થઇ પડયા હતા. એટલે મગધદેશ જેવડા દૂર પડેલ સ્થાનેથી, કુમક માકલવા કરતાં, મહારાજા બિંદુસારે પેાતાના બીજા પુત્ર, કુમાર અશાકને કે જેને ઉજૈનના–અવંતિના સુખા ૨૯ નીમ્યા હતા, તેને ત્યાં ઉપડી જવા ક્રૂરમાવ્યું, કુમાર અશોકે ત્યાં જઇ, બધી વસ્તુસ્થિતિ તપાસીને મક્કમ પણે બળવા દાખી દીધા અને શાંતિ પ્રવર્તાવી. (ઈ. સ. પૂ. ૩૩૦) પણ તેટલામાં મહારાજા બિંદુસારનું અકસ્માતિક સ’જોગામાં મરણુ
( ૩૬ ) આ બધું પ્રકરણ બિંદુસારના વૃત્તાંત લખાઇ ગયુ છે.
( ૩૭ ) આવા બળવા તેા પ’જાબમાં અનેક વખત થયાનુ બન્યું છે. પણ તેની ખરાખર સમજણ ન હેાવાથી, ઇતિહાસના અભ્યાસીને અથાગ ગૂંચવાડા માલૂમ પડે છે. અને એક સમયની હકીકત ખીજા સમચની સાથે ભેળાઇ જતાં, ખરી વસ્તુસ્થિતિ તારવી શકાતી નથી. અત્રે તે હકીકત હું સમજ્યા છું તે પ્રમાણે રજુ કરૂં છું. (બ) બિંદુસારના સમયે એ ખળવા થયા
[ સામ
થવાના સમાચાર પંજામાં આવી પહેાંચ્યા. એટલે, કુમાર અશાકને એ ત્રણ વિચારની મૂંઝવણુ થઇઃ એક એક (1) પોતાને પાયું અતિ જલદી ઉપડી જવું કે (૨) મહારાજા બિંદુસારનું મરણ અચિંત્યું થયું છે, તેથી તેમાં કાં ભેદ રહ્યો છે કે કેમ, તે તપાસવું અથવા (૩) યુવરાજનુ મરણુ કયારનું થઇ ગયું છે, એટલે તેની અવેજીમાં કાને રાજ્ય સેપવાનું ઠરાવ્યું છે; અને પોતાના ખીજા ભાષના તેમજ અમાત્ય મંડળના શું શુવિચાશ છે, તેની સમીક્ષા કરવી. પહેલાં કરતાં છેલ્લાં બે પ્રયાજનની મહત્ત્વતા વિશેષ જણાતાં, તે મગધની રાજનગરી પાટલિપુત્ર તરફ ઉપડી ગયા. ત્યાં જ, એકદમ ગાદી તા હાથ કરી લીધી, પણ ઉપર જાવ્યું તેમ તે અન્યવી રાણીના પુત્ર હાવાથી, તેમજ ક્રાઇ રીતે દેખાવડા નહાતા તેથી, પ્રજાના તેમજ અમાત્ય મંડળને મોટા ભાગ તેને ગાદીપતિ તરીકે સ્વીકારવાને જસ ખચકાતા ॰ હતા. જ્યારે અન્ય વિદ્યમાન સર્વે કુમારામાં, જો કાઇ કુમાર હુંશિયાર અને રાજગાદી શાભાવે તેવા પ્રભાવવતા કૃખાતા હોય, તેા તે કેવળ અશક્ષક જ હતા. એટલે તેને તિલક કરી ગાદીએ બેસારવાના કેટલેક અંશે મત થતા પણુ હતા. આવી અનેક પ્રકારની ઉલટા સુલટી જતી વસ્તુસ્થિતિ હેાવાથી, અશાકને ઘણા કાળ સુધી પ્રથમા ધીરજ ધરવી પડી. પણ કાષ્ઠ રીતે પા। નિશ્ચય પ્રજા
છે. (૧) ઇ. સ. પૂ. ૭૩૪ ના અરસામાં અને (૨) ઇ. સ. પૂ. ૩૩૦ માં (મા) અશોકના સમયે પણ છે. પહેલા (૧) ઇ. સ. પૂ. ૩૨૨ આસપાસ અને બીજો (૨) ૩૧૭ સુધીમાં; (૬) પ્રિયદર્શિન સમયે શરૂઆતમાંજ પણ એકાદ મળવા થયા સભવે છે,
( ૩૮ ) મહારાજા પ્રિયદર્શિન મશેરા અને શાહબાજ ગ્રહી શહેર જે બે ખડકલેખા ઉભા કરાવ્યા છે, તે એમાંથી, એક સ્થળે ખૂન થયું હતું એમ માર્ અનુમાન થાય છે.