________________
પરિછેદ ]
કહેબ
૨૧૭
નામ-રાણીને પેટે જે કુંવર, પુત્ર-રત્ન ઉત્પન્ન
, તેનું નામ ઇતિહાસ મશહુર અશોકચંદ્રપટ પાડવામાં આવ્યું હતું. તેને જન્મ મ. સં. ૧૭૪ આશરે ઈ. સ. પૂ. ૩૫૩ ગણી શકાય. બીજી રાણુંઓ કે પુત્રો વિષે આપણને કોઈ જાતની માહિતી મળી શકતી નથી. ઉપર જણાવી ગયા પ્રમાણે સમ્રાટ બિંદુ
સાર જ્યારે ગાદીએ બેઠે મહા અમાત્ય ત્યારે માત્ર તેર વર્ષની ચાણકયજી જ ઉમરનો હતો. તેમ
શરીરે પણ નબળે હતું. અને પૂરા મહિને જન્મેલ ન હોવાથી, તીક્ષ્ણ બુદ્ધિને પણ હેવા સંભવ નથી. તેને ખોટો લાભ લેવા સુબંધુ૫ સુમતિ મહાઅમાત્યે વિચાર્યું કે જ્યાં સુધી ચાણકયની હૈયાતી છે ત્યાં સુધી પિતે સર્વ સત્તાધારી થઈ શકવાને નથી, જેથી તેને દૂર કરવાનો પ્રયત્ન આદર્યો. અને રાજાના કાન ભંભેર્યો૫૭ કે, આ કપટકુશળ ચાણકયે તે તમારી માતાનું ઉદર ફાડીને મારી નાંખી છે. અને આ વાત તે સર્વત્ર પ્રસિદ્ધ હતી, એટલે બહુ પુરાવાની પણ
નંદબીજાએ શઢ વર્ગની કન્યા સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેની સામે બ્રાહ્મણ વર્ગને ખેફ ઉતરી પડેલા હતો ( જો કે તેમ બન્યું ન હોવું જોઈએ એ મારે અભિપ્રાય તેનાં કારણ સાથે રજુ કર્યો છે. જુઓ ૫ ૧ પૃ. ૩૪૦-૪૨. ) તેમ રાજા બિંદુસાર પણ બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યું હોવાથી તે રાણીને પેટે જન્મેલ કુમાર અશોક વર્ધન, ગાદીપતિ થાય તે વાત ઉપર કાંઈક અણગમાથી જોતા હતા. મારું માનવું એમ છે કે, તે વખત સુધી વર્ણતર લગ્નને પ્રતિબંધ કઈ રીતે નહોતો. તેથી આંતરવણય લગ્નને લીધે લોકલાગણી વિરુદ્ધમાં પડતી નહતી. પણ આવી વતર રાણી પેટે ઉત્પન્ન થયેલ કુંવરને માટે ગાદીને હક કાંઈક ન્યૂનપણે ગણાતો હતો. અશોક વર્ધનને ગાદીએ બેસારવામાં અમાત્ય વર્ગે જે કાંઇક વિરૂદ્ધતા દાખવી હતી, તેમાં એક્ત તે હેયાત પુત્રોમાં જયેષ્ઠા નહેાત (કે જયેષ્ઠ પુત્રનું તેજ અરસામાં ખૂન થઈ જવાથી તે કારણ નષ્ટ થવા પામ્યું હતું ) તેમ ચહેરે કદરૂપે હતો તથા પ્રકૃતિમાં અતિ જલદ હતો ( જો કે આ સમયે અણુગમતા રાજાને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યા કે, ગાદી ઉપર બેસર નહીં દેવાને, પ્રજાને અધિકાર બહુજ શિથિલ બની ગયો હતો, એટલે પ્રજા તરફનો કોઈ જાતને વિરોધ કામે આવે તેમ નહોતેજ ) વળી અશેકથી મેટા બે પુત્રો હતા. જુઓ ઉપરની નં. ૪૮ એટલેજ વાંધો ઉઠાવાયો હતો. તે બેમાંથી એકનું ખૂન પંજાબને બળ સમાવતાં થઈ ગયું હતું અને બીજાને સંભવ છે કે અશોકે મારી નંખાવ્યો હતો. આ પ્રમાણે વચ્ચેની આડખીલી દૂર થઈ જવાથી, પ્રજાજને પછીથી અશેકવર્ધનને હક્ક સ્વીકારી, રાજ્યાભિષેક
૨૮
કરવા દીધો હતો. (ગ્રીક ઇતિહાસમાં જુઓ આગળ ઉપર ઈગ્રેજીમાં અવતરણુ-જે તેને of humble life કરીને લખ્યું છે તે તેને જે સંજોગમાં ગાદીની પ્રાપ્તિ થઈ હતી તે પ્રસંગે લક્ષમાં રાખીને લખાયું હોય એમ સમજાય છે.)
( ૫૩ ) અશોક વૃક્ષને કોઈ દીવસ ફળ આવતું નથી. પણ આ રાણીને બીજી શેક ( શકય-sister- . queens ) હોવા છતાં, શેક નથી, એવી સ્થિતિ હેવાથી ( કારણું કે પુત્ર સાંપડયો હતો ) તેણીએ હર્ષમાં આવી અશોક (જેને શેક-દીલગીરી જડમૂળમાંથી નીકળી ગઇ છે ) એવું નામ પાડ્યું હતું અને તેની વૃદ્ધિ થતી રહે માટે અશોકવર્ધન તરીકે તે ઓળખાતું.
(૫૪) તેર વર્ષની ઉમર કાંઈ બાધકર્તા નહીંતીજ, કેમકે તેટલી ઉમરજ તે સમયે, પુખ્ત ઉમરે પહોંચવાને ઇયત્તા તરીકે ગણુતી હતી. (જુઓ પુ. ૧ પૃ. ૨૯ થી ૩૧ તથા ત્યાં ટી. નં. ૬૪ અને ૬૬ નું લખાણ. )
( ૫૫ ) જૈન પરિશિષ્ટ પર્વમાં સુમતિ નામ છે. તથા જુઓ ઉપર ટી. ૪
(૫૬) મંત્રી અને પુરોહિત પદવી તે બંને જુદી હતીજ (જુઓ પૃ ૨૬ ઉપર પૃ. ૧૬૨ નું અવતરણ તથા તેના ઉપરની ટીકા નં. ૪ ) નંદ અમાત્ય શકાળના મૃત્યુ પછી તેમના પુત્ર શ્રીયકજીએ તે પદ લીધું હતું. પછી બંને પદ ઉપર ચાણકય હતાઃ પછી થોડા વખતે બંને પદ æા પાડી, પુરોહિતપદે ચાણકય અને મંત્રીપદે આ સુબંધું ગોઠવાયો હતો - (જુઓ નીચેની ટીકા નં. ૫૯).
( ૫૭ ) વડા, લાઇ. સંપ્રતિ કથા પૂ. ૬૯, ૭૦.