SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ તેના જન્મ અધુરા મહિને-આઠમા માસ ગર્ભમાં ચાલતા હતા ત્યારે થયા હતા ( જુએ ઉપર પૃ. ૧૮૦ ) અને તે શરીરે બહુ નબળા ખાંધાનેા હતા,૪૪ તેથી તેનામાં પૌષય ખીજી શક્તિ પણ કમી હાવાના સભવ છે. તેના જન્મ મ.સ. ૧૫૬=ઇ. સ. પૂ. ૩૭૧માં હતા, અને તેનુ રાજ્ય ૨૮૪૫ વર્ષ ચાલ્યુ છે, ( મ. સ. ૧૬૯ થી ૧૯૬=૪. સ. પૂ. ૩૫૮– ૩૩૦ સુધી ) એટલે તેના મરણ સમયે મ. સ. ૧૯૬=૪. સ. પૂ. ૩૩૦ માં તેની ઉમર માત્ર ૪૦-૪૧ કહી શકાય.૪૬ પાતે ૧૩ વરસની ઉમરે રાજ્યની લગામ૪૭ હાથમાં લીધા પછી, કાંઇક પ્રભાવવ'તા ગણાયા કહેવાય અને તે ખાદ પરણ્યા હાય, એટલે પેાતાની ૨૬-૨૭ વર્ષની કારકીર્દિમાં, તે સાળ રાણી અને સા પુત્રના૪૮ પિતા બન્યા હાય, તે બનવાજોગ ગણી ન શકાય, બિંદુસારનું ઉમર અને આયુષ્ય. ( ૪૪ ) જ, એ. ખી, રી. સે, પુ. ૧ પૃ. ૮૯ ( ૪૫ ) વાયુપુરાણમાં ૨૫ વર્ષ લખ્યા છે. ( ૪૬ ) જી. ચંદ્રગુપ્ત, પરિ પવ વગ ૮, ભાષાં પૃ. ૧૮૪ ( ૪૭ ) સરખાવેા પર પૃ. ૨૦૨ ટી, ૧૪૪. ( ૪૮ ) વિન્સ’ઢ સ્મિથ કૃત “ અશોક ” પૃ. ૨૦૬ મહાવશ આધારે (મૌ, સામ્રા· ઇતિ, પૃ. ૧૩૩) પણ સેરેકાટસ એટલે ચદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તની ગાદીએ આવે તે બિંદુસાર એવી ગણત્રૌથી ખિદુસારને સાળ રાણી હતી એમ કહેવાના જો હેતુ હાય તા, તે મહારાન્ત પ્રિયદર્શિનને લગતી હકીકત ગણાય; કારણ કે સે’કાટસ એટલે હવે આપણે અશાક ગણવા રહે છે: અને તે પ્રમાણે હાય તા પ્રિયદર્શિનને ધણી રાણીઓ અને ઘણા પુત્રો હતા, તેટલે દરજ્જે હકીકત સાચી ઠરે છે, એમ કહેવું પડે છે. ( ૪૯ ) એમ તા મહારાજા શ્રેણિકને પણ ગ્રંથકારાએ, કાંસા પુત્ર હેાષાનું નથી જણાવ્યુ? જ્યારે વાસ્તવિક રીતે તેમને ૧૮ થી ૨૦ કુંવરાજ હતા, [ તેમ તેના શરીરને નિર્યુંળ બાંધા પણ આ હકીકત વિરૂદ્ધ જ સાક્ષી તરીકે ઉભા રહેશે. એટલે કેટલાક ગ્રંથકારાએ જે ઉપર પ્રમાણે તેના કુટુંબ સંબંધી વર્ણન કર્યુ. છે તે શા આધારે હશે તે સમજવું કઠણ છે. હા, મોટા સમ્રાટ હાવાથી અને ખીલતી યુવાનાવસ્થામાં હેાવાથી, રાણીની સંખ્યા કાંઇક અધિક હાવાનુ` હજુ સંભવિત છે. તેમ પુત્રની સંખ્યા પણ સાને૪૯ બદલે શંખાર હજી હા શકે. તેમાં સૌથી મોટા પુત્ર-યુવરાજનુ નામ સુમનપ૦ હતું, અને સૌથી નાનાનું નામ તિષ્ય હતું;૧૧ બિ’દુસારને રાજ્ય ગાદીએ આવ્યા ત્રણેક વર્ષોં ગયા હતા. ત્યાં કાશી- અલ્હાબાદ તરફના કોઇ બ્રાહ્મણે, પોતાની અતિ સ્વરૂપવતી કન્યાનું જ્યોતિષ શાસ્ત્રાનુસાર ભવિષ્ય જો, મહારાજા બિંદુસારને પરણાવી. આ પૃથ્વિતિલકાપર ધન્ય મ કુટુંબ અને રાણીઓ તથા પુત્ર સખ્યા. પણ તેમનું શરીર અને આયુષ્ય કર્યાં, ને મહારાજા બિંદુસારનું શરીર અને આયુષ્ય કયાં ? "" " ( ૧૦ ) કાઇમાં “ સુષિમા નામ પણ માલમ પડે છે ( મૌ. સા. ઇ, પૂ. ૪૨૯). કદાચ સુષિમા અને સુમન ને અશાકથી માટા હાય, એટલે કે અશેકને ન.... ત્રીજો હેાવા સ‘ભવે છે ( કદાચ ઉપરની ટીકા ન'. ૪૮ માં લખ્યા પ્રમાણે બધું વાસ્તુ ફરી ગયુ પણ લેખાય ) ( ૧૧ ) ઉપર ટીકા નં. ૪૮ જુએ. ( પર ) વડા, લાઇ. સ’પ્રતિ કથા પૃ. ૭૯: રા. કુ, મુ. અશાક પૃ. ૨ “ The mother of Asoka is Subhadrangi. The beautiful daughter of a brahamin of Champa. Southern traditions call her Dharma–અશાકની માનુ નામ સુભદ્રાંગી હતું. તેણી ચંપાના એક બ્રાહ્મણની ખૂબસુરત કન્યા હતી, દક્ષિણ દેશના ગ્રંથામાં તેણીનુ નામ ધર્માં જણાવ્યું છે. ” કેટલાક વિદ્વાનેાનુ માનવુ એમ થાય છે કે, ';
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy