________________
૨૪
આપશે. પણ તેમનું' અત્યારનુ વલણ અને પૂર્વ કાળે તેમની જે સ્થિતિ હતી, તે એ વચ્ચે ઉત્તર દક્ષિણુ જેટલા ક્રૂર પડી ગયા છે એ સાક્ષાત્ દેખાય છે કે કેમ, તે વાચક વર્ગ પાતે તાલ કરી શકશે.
(૯) ઉપસ’હાર—ભૂતકાળના સારા ઇતિહાસ જ, પાને પાને વર્તમાન માન્યતાને પલટાવનારા માલૂમ પડી આવશે. અને તે પણ માત્ર ૪'તકથા અને વાર્તાઓના આધારે જ આ જાહેરાત કરી શકાય છે તેમ નથી, પણ સર્વ કાઇ માન્ય રાખી શકે તેવા પ્રમાણભૂત અને અજોડ તથા સચોટ પુરાવા અને સાક્ષીઓના સામર્થ્ય વડે બતાવાય છે. આટલુ જણાવી એક અભ્યાસીના શબ્દો ટાંકી અત્ર વિરમીશું. તેમના શબ્દો આ રહ્યાઃ-“ If nothing succeeds like success, the great triumph of Jainism in holding its own against its numerous rivals in the north, discredits the view, that Jainism, like Buddhism did not strike deep roots in North India, and that there was nothing like a Jaina period in the history of India.-During the glorious period of more than a thousand years, there was not a single dynasty in the north, whether great or small, that did not come under the influence at one time or other "= (પ્રત્યક્ષ ) ફતેહ તેજ પૂરતી સાખિતી ગણાય. ( કેમકે ) ઉત્તર ભારતવર્ષમાં પોતાને અનેક હરિફ ધર્માં સામે ટક્કર ઝીલતા જૈનધર્મ જે જીવંત અદ્યાપિ રહેવા પામ્યા છે, તે સ્થિતિ જ કહી બતાવે છે કે–ઉત્તર હિંદમાં જૈન ધર્મે ૌદ્ધધર્મની પેઠે ઘણાં ઊંડા મૂળ નાંખ્યા નહતાં તથા ભારતવર્ષના ઇતિહાસમાં જૈનયુગ જેવા કોઈ કાળ પ્રવર્ત્યાઁ જ નહેાતા આ પ્રમાણેની બન્ને માન્યતા ખાટી છે...મારૂ ટીપ્પણુ:-ખરી રીતે તેા જૈન યુગ જ હતા. પણ વિદ્વાનેાએ એને બૌદ્ધયુગનું નામ આપી દીધું છે. કેમકે તેમને જૈન ધર્મનાં ચિહ્નની કે અન્ય વસ્તુની ઓળખ જ નહેાતી અને નથી. વાસ્તવિકમાં તા ઔદ્ધયુગ જેવી કાઈ વસ્તુ જ નહાતી આ મારા કથન માટે પુસ્તક ૧ ની પ્રશસ્તિમાં રૃ. ૩૦-૩૧ ઉપર મિ. એ. કે મજમુદારની ખનાવેલી “ હિંદુ હિસ્ટરી ” નામક પુસ્તકના રૃ. ૭૦૨-૩ ઉપરનાં તથા મિ. વિન્સેંટ સ્મિથ કૃત ઓકસફર્ડ હિસ્ટરી ઓફ ઇન્ડિયાના પૃ. ૫૫ ઉપરનાં ઈંગ્રેજી અવતરણા વાંચા )——એક હજાર વર્ષથી વધારે દીધ યશસ્વી સમયમાં (પણુ ) ઉત્તર હિંદમાં કાઇ એવા રાજવંશ–ચાહે તા નાના કે માટા નહાતા, કે જે એક યા બીજા વખતે તે ધર્મની (જૈન ધર્મની ) હુક્માં આબ્યા ન હેાય ( મતલબ કે દરેક દરેક રાજવંશ વધતા ઓછા અંશે જૈન ધર્મ પાળતા હતા જ ).
વિ. સ. ૧૯૯૨ વડાદરા
}
(૧) જૈનીઝમ ઇન નાન ઇન્ડીયા પૃ ૨૬૧,
વિદ્યોપાસક ત્રિભુવનદાસ લહેરચંદ સાહુ