________________
પરિચ્છેદ ].
નિયમ તથા સુત્રો
૨૦૭
સિદ્ધ છે. અર્થાત તુમ્હારે તે સબ કાર્ય સચીવ કે આધિન હૈ. (પૃ. ૧૬૬.) ઉનકી (રાજાની) શક્તિ સબસે પહેલે ( ચાણક્યછનું અર્થશાસ્ત્ર રચાયું તે પહેલાં), મંત્રી પરિષદ દ્વારા નિયંત્રિતથી. (પૃ. ૧૭૭. ) રાજા તે કેવળ “ ધ્વજ માત્ર” છે. (પૃ. ૧૭૮) રાયપર સાસન કરને કે લીયે ૧૮ મહામાત્ય હેતે થે. મૌર્યકાલમેં વેસ્યાઓના પ્રયોગ રાજનીતિકે ઉસે ભી કિયા જાતાથા (પુ. ૨૪૪) (ચંદ્રગુપ્ત કે સમય) સંરક્ષણનીતિકા (Protective duty ) અનુસરણ કિયા જાતા થા. પર બાત ઐસી નહીં હૈ. ઉન્હ, આયાત કરકી માત્રા ઇતની અધિક ઇસ લીયે રખ્ખીથી, કી રાજકીય આય કી વૃદ્ધિ છે. આયાત કરકા ઉદેશ્ય સંરક્ષણ નહી થા. કેવળ કેષ આયવૃદ્ધિ કી દષ્ટિ એ હી તટકર (custom-duty ) લગાયા જાતા થા. ઇતનાહી નહીં, ભીન્ન ભીન્ન ઉપાસે, વિદેશી વ્યાપારકે બઢાનેકા ભી યત્ન કિયા જતાથા. (પૃ. ૨૪૫.) (ચંદ્રગુપ્ત કાલમેં ) મુકતદાર વાણિજ્ય ( Free trade ) કી હી નીતિથી, સંરક્ષણ કી નહીં, પર રાજકીય આય કે લિયે ભારી આયાત કર લિયે જાતે થે. સિદ્ધાંતમે સ્વદેશી વ્યવસાય કહીં નષ્ટ ન હૈ જાય. સ્વદેશી માલકે વિદેશમેં બીકવાને કે લિયે અનેક પ્રકારસે યત્ન કિયા જાતાથા. (પૃ. ૨૪૬.) બીક્રિપર ચુંગી લી જાતિથી. ઉત્પત્તિ સ્થાન પર કઈ ભી
પદાર્થ બેચા જ નહીં શકતા. (પૃ. ૨૪૬.) ચુંગી સભી ચીજો પર નહી લી જાતી થી. (પૃ. ૨૫૧ ) સરકાર પૂરી જીમેદારી ( કર લેતી તેના બદલામાં ) સમઝતી થી ! યદિ કીસીકા માલ નષ્ટ હો જાય વા ચુરાયા જાય, તે ઉસે. સરકાર પૂરા કરતી થી (Insurance againt every cause)-પ્રત્યક્ષ કર બહુત નહી લગાયે જાતે થે: પ્રાયઃ પ્રત્યક્ષ કરોં કા ઉપગ આપત્તિ કે સમય કિયા જાતા થા (1) તૌલ માપ ૫ર હોતા (૨) જુગાર ખેલને કે ૫ર થા (૩) પ્રત્યક્ષ વેશ્યાઓ પર થા (૪) ખેલ કરવાવાળા પર થા. એમ અનેક રીતે આ કર લેવાતે. મતલબ આવા કામ માટે લાઇસન્સની પૃથા નહોતી, પણ શરતનું ઉલ્લંઘન કરે તે માટે દંડ હતે.
(પૃ. ૨૫૬. ) સાથ હી વ્યાજબી લિયા જાતા થા. (પૃ. ૨૫૭) ભારત અસ્ત્ર શકે લીએ, કિસી દૂસરે દેશકે આશ્રિત ન થા, સબ હથીઆર યહીં તૈયાર હોતે થેઃ શસ્ત્ર ઔર કવચ, ઉન વસ્તુઓમેં થે જીનકા બાહરસે આના નિષિદ્ધ થા. (પૃ. ૨૫૯) સબ કિંમતેમે પ્રજાકે હિતકેહીં મુખ્ય રખના ચાહિયેઃ પ્રજાકે જસમેં નુકશાન પહુંચે ઐસા કોઈ લાભ ન લે, ચાહે વહ કિતના અધિક કય ન હ. (૫. ૨૬ર) મેગેસ્થનીઝ૧૦ લિખતે હૈ કિ, મૌર્યકાલમેં અપરાધ બહુત કમ હેતે, મૌર્યકાલમેં એક અલગ મુદ્રા
( ૬ ) મહામાત્ર ચા ઉચ્ચ પદાધિકારી; મહાભારત એર રામાયણમે ઇનકા વર્ણન “ તીર્થ ” કે રૂપમેં કિયા ગયા છે. તેવાં અઢારેક તીર્થનાં નામ અહીં આપીશું. મંત્રી, પુરોહિત, સમાહર્તા, સનિધાતા, સેનાપતિ, યુવરાજ, પ્રદેષ્ટા, નાયક, વ્યાવહારિક, કાર્માનિક, મંત્રિપરિષદઅધ્યક્ષ, દંડપાળ, દૂગપાળ, અંતિપાળ, પૌર. પ્રશાસ્તુ આંતશિક, દ્વારિક ઔર આટ્રવિક.
(૭) સરખાવો પુ. ૧, પૃ. ૨૧. ઉપર કેળવણી અપાતી તેનું વિવેચન. વળી આગળ ઉપર મ. સા. ઈ. ના પૃ. ૩૯૪ નું અવતરણ તથા તેનું ટીપણ જુઓ,
( ૮ ) એ કામ પત્યાધ્યક્ષ કે સાથ રખ્ખા જાતા થા.
(૯) જુએ. નંદ નવમાના સમયે શકરાળ મંત્રીએ પોતાના જ ઘરમાં હથીઆર બનાવવા વિષેનું વત્તાંત ( પુ. ૧ પૃ. ૩૬૫ )
( ૧૦ ) મેગેસ્થનીઝને સમય ખરી રીતે તો અશોકના રાજ્ય કાળે છે, પણું યુરોપીય વિદ્વાનોએ સૅકેટસ શબ્દની જે કલ્પના કરીને, તેને અશોકને બલે ચંદ્રગુપ્ત ઠરાવ્યો છે. તદનુસાર, આ ગ્રંથકાર (સત્ય વિદ્યાલંકાર મહાશયે ) પણ મેગેસ્થનીને સમય ચંદ્ર