________________ પરિચ્છેદ ] કેમ પડયું આચાર્યો થયા છે, તેમનાં ગોત્રની વિચારણા કરીએ છીએ તે. તેમનાં ગોત્રો પણ કરંડક ઉપર કેતરાયેલાં નામો સાથે બંધબેસ્તાં જ થઈ જાય છે. શ્રી મહાવીર-કે જેને તીર્થમાં જ૧૧૯આ સ્તૂપે બંધાયા ગણાય અને તેથી તેના જ પરિવારમાં હાલને સમસ્ત જૈન ધર્મ પાળતે ચતુર્વિધ સંધ ગણાય, તે શ્રી મહાવીરનું કયું ગોત્ર હતું તે વિચારવું પડે છે. તુરત જ જવાબ મળે છે કે, તેમનું ગોત્ર કાપ હતું એટલે તેમને જાપ કહી શકાય. તેમ તેજ ગોત્રના અન્ય પુરૂષો હેય તેમને પણ કશપ કહીને જ સંબોધી શકાય. હવે જ્યારે એક સામાન્ય પુરૂષને પણ કાપ કહી શકાય અને શ્રી મહાવીર જેવા તીર્થકર મહાત્માને પણ કશપ કહી શકાય ત્યારે પછી એ સર્વે વચ્ચેનો ફેર શું કહેવાય ? જેથી કરીને શ્રી મહાવીરને તેમના દરજજાને છાજે તેવું નામ આપવા માટે મલ્લા શબ્દ જોડીને મહારાજનું બિરૂદ અપાયું. એટલે આ સૂપ ઉપર જે મારા શબ્દ લખાયો છે. (જુઓ ઉપરની ટી. નં. 115-117) તેનું મહત્ત્વ હવે સમજી શકાશે. એટલે તે સ્થાન ને તેમના શરીરના અગ્નિદાહના સ્થાને ઉભું કરાયેલું સમાધિ ગૃહ હવે આપણે માનવું રહે છે. અને અન્ય રૂપોને તેમના પરિવાર માંહેલા૧૨૦ ગણધર કે અન્ય આચાર્યોનાં સમાધિગ્રહ 21 માનવાં રહે છે. વળી શ્રી મહાવીરની પાટ પરંપરાએ જે પ્રકારે આ સ્થાન અને તેને અંગે ઉભા કરવામાં આવેલા સૂપ સાથે, જૈન ધર્મની જ યશગાથા સંકલિત થયેલી સાબિત થઈ જાય છે. આ પ્રમાણે અહીંના સ્તૂપનો ઇતિહાસ શોધી કાઢયા બાદ, હવે આ સ્થળનું નામ સંચીપૂરી કેમ પાડવામાં આવ્યું હશે, તેનું અનુમાન કરવું તે તદ્દન સૂતર જ છે. ચારે તરફથી વીણી વીણીને કઈ વસ્તુઓનો એક જ સ્થળે સંગ્રહ કરે તેને સંસ્કૃતમાં સંજય કહેવાય છે. અને આ સ્થળે પણ સાધુ-નિગ્રંથની સમાધિ એકત્ર કરાયેલી છે.૧૨૨ વળી તે એક મોટા નગર જેટલા વિસ્તારમાં પથરાયેલી હોવાથી તેને નગરીની ઉપમા આપી સંજયની અથવા સંવયgી નામ આપવામાં આવ્યું હોય એમ લાગે છે. અને પાછળથી સંચયપૂરીને અપભ્રંશ થતાં “સંચીપુરી” નામ ચાલુ થઈ ગયું છે, આ ઉપરથી સમજાશેકે જન સ્તોત્રમાં 8 જે એમ ગવાતું આવ્યું છે કે સંચીપુરી એ શ્રી મહાવીરનું તીર્થ સ્થળ છે, તે સત્યપૂર્ણ છે. વળી એમ પણ સાબિત થઈ ત્યારથી માંડીને, તેની પછીના બીજા તીર્થકરને કેવલ્ય જ્ઞાન ઉપજે અને જનસમુદાયને તે પ્રતિબંધવા માંડે ત્યાંસુધીના આખા કાળને, પેલા પૂર્વના તીર્થકરનું તીર્થ કહીને ઓળખાવાય છે. તીર્થ એટલે, તીર્થંકરની આમ્નાય પળાતા સમય દર્શક, કાળ બતાવતે શબ્દ. ( 120 ) ક. સૂ. સુ. ટી. પૃ.૮૦-“શ્રી વિરે એકાકી દીક્ષા લીધી છે. ”=ઈને ઉપદેશ અફળ થયું નથી પણુ મહાવીરને અફળ થયો છે એ બધું આશ્ચર્યજ છે બાકી તેમનું મેક્ષ ગમન એકાકી થયું હોય એમ આ ઉપરથી નથી લાગતું. (આ વિષય ઉપર કઈ જ્ઞાતા વિશેષ પ્રકાશ પાડે એમ જરૂર ઈચ્છીએ. ). એમ માની લેવું નહીં, કે તેમનો દેહવિલય પણ તેજ સ્થાને કે તે જ સમયે થયે હતો, પણ એમ માનવું રહે છે કે તેમનો દેહવિલય જે સ્થળે થયે હોય ત્યાંથી તેમના અવશે તેમના ભક્ત શ્રાવકેએ અત્ર લાવી ( જુઓ નીચેની ટી. 122. ) જે તીર્થકરને તેઓ અનુયાયી છે, તે તીર્થકરના સમાધિ સ્થાન પાસેજ, સંગ્રહિત કરી, પૂજ્ય ભાવે તે ઉપર સમાધિ સ્થાન ચણાવ્યું હતું, એમ ગણવું (જુઓ આગળ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે રૂપના પારિગ્રાફનું લખાણ.) ( 122 ) સરખા ઉપરની ટીકા 121 નું લખાણ. તથા આગળ ઉપર સમ્રાટ પિયરશનના જીવન ચરિત્રે, સ્વપને લગતું વિવેચન, ( 123 ) જુએ પુ. 1 લું. પૃ. 186,