SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી છું : પંલેઠીબદ્ધ મૂર્તિ અને નીચે સર્પ છે એટલે જૈન ધર્મના ત્રેવીસમા પ્રવર્તક શ્રી પાર્શ્વનાથ સમજવા પૂરતું છે. અને કેટલાકમાં ચત્ય, સ્વસ્તિક, રત્નમય વિગેરે છે, એટલે રાજાઓને ધર્મ જૈન હોવાનું બતાવે છે. અથવા બીજી રીતે પણ અનુમાન કરી શકાય છે કે – જે માણસ રાજદંડ Sun-standard પોતાના જમણા હાથમાં ઝાલીને ઉભો છે, તે નંદિવર્ધન પિતે દ્ધાના લેબાસમાં ઉભો છે અને ઉજૈનીનું ચિહ્ન છે. એટલે ઉજૈની પણ મગધને તાબે હતું એમ સૂચવ્યું. એટલે તેની સાલ ઇ. સ. પૂ. ૪૬૭–૪૫૪; અને તેમ ન ગણતાં જે, પલાંઠી આકારે જે આકૃતિ છે તે લક્ષ્મીદેવીની ગણે અને પલાંઠી નીચે જે સર્પ છે તે નાગવંશની નિશાની ગણે તે આ બધા સિક્કા, મહાનંદ ઉકે નવમાં નંદના થયા. અને ઉર્જન ચિહ્નને અથ, ઉપરમાં નંદિવર્ધનની પેઠે સમજવાનો: આ પ્રમાણે લેતાં આ બધા સિક્કાને સમય ઇ. સ. પૂ. ૪૧૪ થી ૩૭૨ સુધી ગણાય. - વત્સ એટલે કૌશાંબીપતિ : નંદિપદ્મ, વૃક્ષ વિગેરે જૈન સંપ્રદાય સૂચવે છે : અને | ઇ. સ. પૂ. ૪૬. ! હન ચિદ એટલે અવંતિપતિ હતા એમ બતાવે છે. એટલે વત્સપતિ ઉદયનના મરણ પહેલાનો અથવા તે બાદ જે મણિપ્રભ ગાદીએ આવ્યો હતો અને જેણે કૌશાંબી અને અવંતિ એમ બને ! અને પ મ ૧ દેશ ઉપર રાજ્ય ચલાવ્યું હતું તેના સમયને થયો. ૪૯૦ વચ્ચેન. સિક્કાના નિષ્ણાતોએ એવું ધારણ કરાવ્યું છે કે, ક્ષત્રએ ત્રણ જાતના સિક્કા પાયા છે. ૭૫ એકમાં પોતાનું મહોરું અને સાલ પડાવ્યાં છે. બીજા પિટીન ધાતના છે; વળી તેમાં મહોરું નથી પણ હાથીની કે વત્સની છાપ છે અને સાલ પણ છે. અને ત્રીજી જાતમાં. નામે નથી તેમ કોઈ જાતની સાથે નથી : હવે આ બધા સિક્કાઓમાં એક બાજુએ ક્ષત્રપવંશની નિશાની જે સૂર્ય ચંદ્રની લેખાઈ છે તે તથા ચિત્ય કરેલ છે. માટે તે સર્વે સિક્કા ક્ષત્રપવંશના હેવાનું માની લીધું છે. અમારા મત પ્રમાણે આ માન્યતામાં સુધારો કરવાની જરૂરીયાત દેખાય છે. તેથી આ સિક્કાઓનું વિવેચન અત્રે હાથ ધર્યું છે. ઉપર પણ તેવા જ બીજા સિક્કાઓ (જુઓ નં. ૨૩-૨૪) ઉતાર્યા છે. એટલે તે સર્વેનું વિવેચન એકી સાથે વાંચી જેવું. નામ છે એટલે તે બાબતમાં તે, શંકા ઉઠાવવી જ રહેતી નથી. વજ (ધર્મચક્ર) | ઇ. સ. પૂ. ૧૫૪ ! વિગેરે હોવાથી ધર્મ પણ જૈન બતાવ્યું. વળી તેનું સ્થાન, ગાંધાર અને કેબેજ રાષ્ટ્ર | થી ૧૧૪ સુધી. પણ બતાવે છે. (પાણિનિ વૈયાકરણી વિગેરે આ સ્થાનના જ હોવાથી ખરેષ્ઠી ભાષા વાપરતા હતા) વળી લિપિ ખરેષ્ઠી હોવાથી૭ પંજાબ અને તેની પશ્ચિમે અફગાનિસ્તાનવાળા પ્રદેશના વતની પણ બતાવે છે. તેમજ ક્ષહરાટ જાતિનું સ્થળ૮ ત્યાં હોય (૭૭) ૫.૧ પૃ. ૩૯ અને ૩૫૭ જુઓ. (૮) પુ. ૩ માં ક્ષહરાટ અને ઇતિહાસ લખતાં આ હકીકત જણાવવામાં આવશે. ૧૩
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy