________________
સિકનું વર્ણન
[પ્રાચીન
ચિન્હ છે, તેમજ કેટલાકમાં પલેઠીવાળીને દેવની મૂર્તિ બેસારેલ છે, અને તે મૂર્તિની નીચે પાદમાં સપનું ચિહ્ન છે. તેની સમજૂતિ માટે રજુ કરવામાં આવ્યા છે.
૩૨
(સવળી બાજુ) ઉભેલે વત્સ, તેના ઉપર નંદીપદ્મ.
અવળી બાજુ–ઉર્જનનું ચિહ્ન અને વૃક્ષ.
| | કે. . . ૮; નં. * * - રર૧ થી ૨૭ પૃ. ૫૫
૩૩-૧૪
આ બધા સિક્કા ઉજૈનીના છે. (કે. એ. | ઈ. નં. ૨૧ માં ૧૪૭ ની સાલ અને નં. ૨૨ માં ૧૬૨ની સાલ લખ્યાનું જણાવે છે) પણ એક બાજુ હાથીની છાપ છે એટલે તે મહારાજા પ્રિયદર્શિનના સમયના છે. છતાં તેમને ક્ષત્રપવંશી રાજાઓના સમયના ગણાવાય છે. તેવી જ રીતે કે, આ. રે. માં પણ લખ્યું છે.
૩૫-૩૬) સવળી બાજુ–ઉપર અણી બતાવતું તીરકામઠું | અજમેરની પાસેથી કે. આ. કે. ૯;નં. વ અને લેખમાં “ છહરદક્ષ છત્રપસ ભૂમકસ {
૨૩૭-૩૮ પૃ. ૬૩, (ખછી ભાષા)” આવા શબ્દો છે.
અવળી-સ્તંભની ચે સિંહ, પજે ઉછાળતા,
(૭૫) કે. આ રે, માં ક્ષત્રપાના સિક્કાનું વર્ણન જુએ. (૭૬) પુ. ૧પૃ. ૩૫૫૮ જુઓ.