________________
૧૦. પરમ આહંત કુમારપાળ મહારાજ
ચાલુક્ય રાજ્યને પાયે મૂલરાજના હાથે નંખા સન ૯૪૧ માં. ગુજરાત જીતીને એણે પિતાની ગાદી અણહીલવાડ પાટણમાં સ્થાપી ત્યારથી સમૃદ્ધિમાં અને વિસ્તારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. એક સમયે હિંદુકુશની ડુંગરાળ ભૂમિથી માંડી મહારાષ્ટ્રના મેદાન પર્યત એની હકુમત પથરાઈ હતી. કલ્યાણના સામંતો, સૌરાષ્ટ્રના રાજાઓ, ચિતોડને રાવળ, સપાદલક્ષને રાવ, માળવા અને મારવાડના રાજવીઓ એ સૌ અણહીલવાડના મહારાજ્ય જોડે નિકટ સંબંધ રાખતા અને ખંડણી ભરતા. ભીમ પહેલાના રાજ્યમાં સન ૧૯૨૪ માં મહમદ ગઝનીએ ગુજરાત પર ચઢાઈ કરી સોમનાથનું મંદિર તેડયું અને પાટણ લૂંટયું ત્યારે જે જબરી લૂંટ એના હાથમાં આવી અને એ સંબંધમાં ઈતિહાસકારોએ જે નોંધ લીધી છે એ જોતાં અણહીલવાડના વ્યાપારી કેન્દ્ર તરીકેના મહત્તવને અને પ્રજાની ધનસંપત્તિને ખ્યાલ આવે છે. યુરોપમાં જે સ્થાન વેનીસ (Venice ) ભગવતું તે ભારતવર્ષમાં અણહીલપુરપાટણનું હતું. મહમદ ગઝનીની ચઢાઈએ જે ફટકો માર્યો હતો તે જોતજોતામાં ભૂતકાળને વિષય બન્યા અને મહારાજા કુમારપાળના સમયમાં પુનઃ એક વાર ગુજરાતનું આ પાટનગર સમૃદ્ધિના શિખરે પહોંચ્યું. ગુજરાતની પડતી મહારાજા કુમારપાળની અહિંસાને આભારી નથી. ઊલટું એ સમયે તે ગુજરાત સર્વ કુંવરજીની વંશાવળી તરફ નજર માંડતા નીચે મુજબ ક્રમ જણાય છે. ઓસવાળ જ્ઞાતિના મંત્રી ભીમના વંશમાં, મંત્રી ચાંપા થયો. સ્ત્રી સુહદે. તેમને પુત્ર મહીપતિ નામને એ પણ મંત્રી થયે.