________________
૮. ઉકેશવશી માહણસિંહ
વર્તમાન કાળના માપે માપતાં, સાક્ષીને, વિચારકેાને અને કેટલાક લેખકાને એમ લાગે છે કે જૈના એટલે વાણિયા, માત્ર કરીયાણાના વેપારીએ ! દયાના એથા હેઠળ ભીરુતાને વરેલા માનવીએ ! પણ ઇતિહાસના ઊંડાણમાં અવગાહન કરતાં આ માપ સાચું જણાતું નથી એટલું જ નહીં પણ એ જૈનાને અન્યાય કરનારું છે એમ નિઃશ ંકપણે કહી શકાય.
છેલ્લા સ। દાઢસા વર્ષથી જૈના રાજકારણમાં આછે રસ ધરાવી, ઘણુંખરું વેપાર-વણજમાં લયલીન બન્યા છે એ સાચુ છે પણ તેથી એમનામાં મુસદ્દીગીરી કે ડહાપણુનું દેવાળું નીકળ્યુ છે એ જેમ સાચું નથી તેમ એ પણ સાચુ નથી જ કે તેઓ દયાના એથા નીચે મીકણુ અન્યા છે. પેાતાના ધનવડે ભારતવર્ષના ભિન્ન ભિન્ન પ્રદેશમાં શિલ્પ-કળાના અનુપમ ધામ સમા જે રમણિય પ્રાસાદો તેઓએ સાવ્યા છે એ જોતાં સહજ કપી શકાય છે કે-લક્ષ્મી પરતુ મમત્વ તા એમણે ત્યજેલુ છે જ અને સાથેાસાથ જે વિષમ સંચેાગામાં આ ધામેા ઊભા કર્યા છે એ જોતાં રાજદરબારમાં પણ તેમની પ્રતિષ્ઠા ઓછી નહાતી જ સચેાગેાના પ્રવાહમાં પૂર્વજોનું ક્ષાત્રતેજ કમી થવા માંડેલું પણુ દાન ગુણ તેા અગાઉના જેવા જ કાયમ રહેલા ષ્ટિગેાચર થાય છે. પેાતાના દીદી કાર્યદ્વારા તેઓએ હજારા કારીગરને પાષણ આપેલુ છે અને ભારતવર્ષની કીતિ-પતાકા સૃષ્ટિના દૂર દૂર ખૂણા સુધી ફરકાવવામાં ફાળા નેાંધાગ્યેા છે.