________________
[ ૧૨૪ ]
ઐતિહાસિક પૂર્વજોની
ભજવેલ ભાગના સહજ ખ્યાલ આવે છે. પુસ્તકની નાંધ દર્શાવે છે તે પ્રમાણે મંત્રીશ્વરના વડવાઓએ રાજ્યની તેમજ જૈનધર્મની સેવા બજાવી છે એટલું જ નહિં પણ એ વંશઉતાર ચાલી આવી છે. તે વંશને ધમ માર્ગે વાળવામાં ખરતર ગચ્છના મુનિરાજોની દેશના ખાસ નિમિત્તભૂત છે. કરમચંદ્ર મત્રીશ્વરે સુનિઉપદેશથી ધર્મમાગે ખર્ચે લ દ્રવ્યની વિસ્તૃત નોંધ હાવા ઉપરાંત તેમને ત્રણ સ્ત્રીએ હતી અને એમાં જીવાદે તથા અજાયમદે નામા પત્નીએથી ભાગ્યચંદ્ર તથા લક્ષ્મીચંદ્ર નામા પુત્રરત્ન ઉત્પન્ન થયા એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સર્વ જોતાં ટાંક મહાશયના પુસ્તક ઉપરથી જે સારરૂપ ચિત્ર અગાઉ દોરવામાં આવેલ છે એમાં મહત્ત્વના ફરક નથી પડતા એટલે એ વિંતચણ ન કરતાં ટૂંકમાં મતભેદને મુદ્દો જણાવી દેવા ઉચિત
સમજાય છે.
રાયિસંહની ખઙ્ગીથી ખચવા મત્રીશ્વર પેાતાના પરિવાર સહિત મીકાનેર છેાડી ગયા અર્થાત્ પલાયન. કરી ગયા એવા મત ટાંક મહાશયના છે. એ માટે નાહટા બંધુએ લખે છે કેઃ
अन्यदा किसी कारणसे रायसिंहजीका चित्त-कालुष्य जानकर भाविके शुभ संकेतसे उनका आदेश लेकर विचक्षण और बुद्धिमान मंत्रीश्वर दीर्घदर्शिता से अपने स्वजन परिवार के साथ मेडते में आकर निवास करने लगे ।
આવા જ ફરક મ ંત્રીશ્વર કરમચ ંદ્રના મૃત્યુસ્થળ સબંધમાં છે, છતાં મત્રીશ્વર બીકાનેર છેાડી ગયા પછી જીવનપર્યંત પાછા ફર્યાં નથી, એ વાતથી ઉભય ( રાયસિંહું અને મંત્રી કર્મ ચંદ્ર ) વચ્ચે જખરા મતફેર હાવાની વાત વધુ સંભવિત અને છે.
રાયસિંહની ગાદી પર સુરસિ ંહ આવ્યા અને એ કર્મ ચંદ્રના પુત્રાને સન્માનપૂર્વક તેડી લાવ્યેા, મંત્રીપદ આપ્યું, અને તેમને