________________ જૈન ધર્મમાં આધ્યાત્મિક ઉન્નતિના 14 પગથીઆ 14 ગુણસ્થાનકના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ સીડીનું અંતિમ પગથિયું મોક્ષ છે. અને પ્રથમ પગથિયું માર્ગાનુસારી જીવન છે. માર્ગાનુસારી એટલે મોક્ષના માર્ગ પર ચાલવા તત્પર એવો આત્મા, માર્ગાનુસારીનો અર્થ થાય છે એવો સગૃહસ્થ જે સાચા ધર્મના માર્ગે ચાલવા ઉત્સુક છે અને તેની પાત્રતા પણ છે. આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય અને તે સાધુ અથવા શ્રાવક બને તેના કરતાં પણ પહેલાંની આ અવસ્થા છે. લોકિક ભાષામાં જે ને સજજન કહેવાય છે . માર્ગાનુસારીના 35 ગુણોનું વિવેચન વાંચી સાચા સજ્જન બનીએ.... RAJUL ARTS 19769791990