________________
|
૦
૦
૦
0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦)
( જો ગુણ) શિષ્ટ-જનોએ ત્યાખ્યું જેને,
ત્યાગી એનો થાઉં
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
शिष्टाचारा-प्रशंसकः ।
(શિષ્ટાચારોની પ્રશંસા) શિષ્ટ એટલે સજ્જન-પુરુષ. શિષ્ટ એટલે ખૂબ સારો માણસ.
શિષ્ટ એટલે પોતાના પૂર્વજ શિષ્ટ-પુરુષોની પરં- Io પરાનો આદર અને સત્કાર કરનાર. *
આવા શિષ્યોના આચારોની પ્રશંસા કરવી ઘટે... |
તેનાથી જીવનમાં અનેક સદગુણો ખીલે છે...જીવન | ગુણોનો મઘમઘતો બાગ બને છે.
ચોર પણ શિષ્ટ હોઇ શકે ? પિતા પણ શિષ્ટ ક્યારે ગણાય ? શિષ્ટો કોને કહેવા ? શિષ્ટોના વિશિષ્ટ ગુણો
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
ક્યા ?
૦
૦
૦
૦
વગેરે સવાલોના સુંદર જવાબો તમને આ ગુણના વાચન-મનન દ્વારા અવશ્ય પ્રાપ્ત થશે.
માનુસારી આત્માનો બીજો ગુણ છે: શિષ્ટાચારોની પ્રશંસા.
૦
૦
૦
૦
૦
૦ .