________________
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
જ ૧૮ મો ગુણ બકા. પરસ્પર અબાધિતપણે, ધર્માર્થકામને સેવીએ.. अन्योऽन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन्
(અબાધિતપ ત્રિવર્ગની સાધના) | ધર્મ, અર્થ અને કામ.
આ ત્રણ પુરુષાર્થ એટલે ત્રિવર્ગ.
અર્થ અને કામ આમ તો હેય જ છે. ધર્મ એ જ ઉપાદેય છે. વળી | ધર્મ એ સાધન-પુરુષાર્થ છે. અને મોક્ષ એ સાધ્ય-પુરુષાર્થ છે.
આથી અહીં મોક્ષ-પુરુષાર્થને “ત્રિવર્ગ'માં ગણ્યો નથી. માનવ-જીવન મોક્ષનું મંગલ-દ્વાર છે. અને એના કારો-ઘાટનની ચાવી છે : ધર્મપુરુષાર્થ.
ધર્મની આરાધના-સાધના દ્વારા જ મુક્તિના ધ્યેય સુધી સાધકG પહોંચી શકે છે. આથી જ ધર્મ એ સાધન-પુરુષાર્થ ખૂબ જ ઉપાદેય છે. ° પણ સંસારમાં રહેલો સંસારીજન, અર્થ અને કામના સેવનથી? • સર્વથા મુક્ત રહી શકતો નથી તો તેના અર્થ અને કામ અનર્થરુપ ન
બની જાય...અર્થ અને કામ પણ ક્રમશઃ “નીતિ” અને “સદાચાર” ના. AIધર્મથી યુક્ત બની જવાથી સાધકના અહિતનો હેતુ ના બને. | વળી...ધર્મ, અર્થ અને કામ ત્રણેય પરસ્પર અબાધિત રહેવા
જોઇએ. અર્થ-કામને બાધિત કરીને પણ ધર્મ સાધવો. અને કામને? • બાધિત કરીને પણ અર્થ ઉપાર્જવો.
આ મર્મને માર્મિક રીતે સમજવા, હૃદયમાં ઉતારવા, વાંચો AI‘અબાધિતપણે ત્રિવર્ગની સાધના' નામના આ ગુણ વિવેચનને..
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦