SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧ હજી (૧8 મો ગુણ) - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ” છે. ૦ ૦ ૦ ૦ સોડ પ્રમાણે સેજ તાણીએ व्ययमायोर्चितं कुर्वन्, (ઉચિત-થય) જીવનને જીવવા માટે ધન જરરી છે. ધનનો વ્યય કર્યા વગર જીવન જીવી ના શકાય. પણ એ વ્યય સદવ્યય છે...વ્યય છે..કે દુર્ભય છે તે હંમેશા વિચારવું ઘટે. જે આત્માનું હિત કરે તેવો ધનવ્યય “સદવ્યય' છે. જે જીવન ટકાવવા અનિવાર્ય છે તેવો ધનવ્યય “વ્યય' છે. I I અને... જે મોજ-શોખ અને વૈભવ-વિલાસની પાછળ ખર્ચાય છે તેવો Tધનવ્યય “દુર્ભય' છે. ગૃહસ્થ કેટલો વ્યય કરવો ? તેનું સરસ માર્ગદર્શન આપણને Jઆ ગુણના વિવેચનમાં જાણવા મળે છે. “પૈસો એ સાધ્ય નથી પણ I સાધન છે.” આ વાત જો હૃદયસ્થ બની જાય તો જીવનમાં પ્રામાણિક T બનવું એ અઘરું જરૂર લાગે..પણ અશક્ય તો નહિ જ. “દેવું કરીને પણ ઘી પીઓ આવી માન્યતા માત્ર નાસ્તિકની જ નહિ, પણ દેવાળિયાની પણ હોય છે. સાચા સજ્જનને આવો વિચાર પણ અસ્પૃશ્ય હોય. આથી જ માર્ગાનુસારી ઇન્સાનનો બારમા નંબરનો ગુણ છેઃ ઉચિત વ્યય. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ s ૦ ૦ 0 ૧૯૨
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy