________________
આરાધનાઓ અપાવનારા અરિહંત પ્રભુના મહાઉપકાર તરફ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી “મારા પ્રભુ મહાન” એવો અંતરનાદ જગાડવા આ કર્તવ્ય કરીએ. સંસારનો અંત કરી નાખનાર અરિહંતના દર્શન-વંદન-સ્મરણ-કીર્તન-અર્ચનપૂજન કરીએ. શ્રદ્ધાના દ્વાર ખોલશું તો સૌભાગ્યના દ્વાર ખૂલશે.
સંસાર વ્યવહારની એક એક ક્રિયામાં તો ટાઈમનું લેબલ નથી પણ ધર્મની ક્રિયા માટે ટાઈમનું લેબલ છે. આ પરિસ્થિતિ જીવાત્માને ફરીએ સામગ્રી મળતી દુર્લભ બનાવી દેશે. સમજી લો શાનમાં સહુ જીવો, ચાલો ઉછળતા ભાવમાં / પર્વના ટાણે આ પાંચેય કર્તવ્યનું સોનેરી શિલ્પ જીવનના આરસ પર કોતરીએ.
આવો, અહિંસાની પ્રતિષ્ઠા કરીએ... સાધર્મિક ભક્તિની સુવાસ પામીએ... ક્ષમાપનાને અક્ષતે વધાવીએ... અઠ્ઠમ તપ કરી પાપ ક્ષય | દોષ ક્ષય કરીએ... દેહના દેવાલયે ચૈત્યનું ચૈતન્ય પ્રગટાવીએ.....
(૨મજ દર્ય) કોઇ શ્રેષ્ઠ કોટિના શ્રાવકો ચાર શરમ નડે. પરમાત્માની શરમ ગુરુની શરમ સમાજની શરમ કુટુંબ-ખાનદાનીની શરમ શરમનો ખંડ વચનમાં અને કાયાના પાપથી બચાવે છે. જ્યારે સંવેદનશીલતા મનના પાપોથી બચાવે છે. આપણા જીવનમાં શરમનો ખંડ, સમજણનો ખંડ, શરણનો ખંડ અનિવાર્ય છે.
શ
જા જા જા જા જા કશY is instasiY
- Hisity
sites or six Hu Etuitia