SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વહોરાવવા નીકળે છે. ગુરૂ મ. કહે છે આજે સચિત્ત-અચિત્ત જે કાંઈ મળે તે લઈ આવજો. પિતાજી મહારાજ વહોરાવવા ઘેર ઘેર જાય છે. સુનંદાને ત્યાં વહોરાવવા જાય છે ત્યારે સુનંદાએ વજને ઝોળીમાં વહોરાવી દીધો. પાંચ જણાની સાક્ષીમાં એ બાળકને વહોરી ઉપાશ્રયમાં આવ્યા. આ વજકુમાર ૧૧ અંગ કેવી રીતે ભણ્યો તે આગળ જોઈશું. સતત શુભક્રિયાનો યોગ પકડી રાખવા જેવું છે. જ પ્રવચન પ્રસાદી - કોઈકને ઉપયોગી બનવું એ યોગી ન બન્યાનું પ્રાયશ્ચિત છે. સહુ ઉપર વ્હાલ એ જ વશીકરણ છે. સહુના માટે કરી છૂટવું એ જ કામણ છે. ગ્રહ કરતા અનુગ્રહ ચડે છે. આકાશ કરતા આશીર્વાદ ચડે છે. ચિંતા માણસને ચંચળ બનાવે ચિંતા માણસને નિર્બળ બનાવે ચિંતા માણસને નિષ્ફળ બનાવે. નબળા, નકામા, નિરર્થક અને નુકસાનકારી દ્રવ્યોનું દાન ક્યારેય ન કરશો. વસ્તુ માટેનો હઠાગ્રહ, વ્યક્તિ માટેનો કદાગ્રહ અને વિચાર માટેના પૂર્વગ્રહથી બચજો. રાજકારણમાં કાંસકાંઠYકલાક maa Naધાdiwasi as a Y as a
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy