SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પડી ગયા છે તેના પણ શુભ ભાવો લાયોપથમિક ભાવથી ક્રિયા કરતાં કરતાં વધે છે અને જેના શુભભાવો મંદ પડ્યા નથી તેના શુભભાવો ક્રિયા કરતાં કરતાં અધિક વધે છે અથવા સ્થિર રહે છે. આજ વાત હવે પછીના શ્લોકમાં કહી છે.' गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ||७|| (૭) તત્ત:-તેથી ગુણવૃદ્ધર્ય-ગુણની વૃદ્ધિ માટે વા-અથવા રવૃતના-નહિ પડવા માટે જિયાં-ક્રિયા કરે , -એક સંયમસ્થાનં-સંયમનું સ્થાનક તુ-તો નિનાનામૂ-કેવલજ્ઞાનીઓને ગવતિeતે-રહે છે. (૭) (ક્ષાયોપથમિક ભાવની ક્રિયામાં શુભ ભાવોને વધારવાનો અને સ્થિર રાખવાનો ગુણ છે.) આથી ગુણની વૃદ્ધિ માટે અથવા સ્થિરતા માટે ક્રિયા કરવી જોઈએ. એક જ સંયમસ્થાન તો કેવલજ્ઞાનીને જ રહે છે. કેવલજ્ઞાનીના પરિણામો એક સરખા રહેતા હોવાથી તેમને આવશ્યકાદિ ક્રિયાની જરૂર નથી. પણ કેવલજ્ઞાની સિવાય બીજાઓના પરિણામની હાનિ-વૃદ્ધિ થયા કરે છે. આથી તેમને સારા પરિણામની રક્ષા અને વૃદ્ધિ માટે આવશ્યકાદિ ક્રિયાની જરૂર છે. वचोऽनुष्टानतोऽसङ्गा, क्रिया सङ्गतिमङ्गति । सेयं ज्ञानक्रियाऽभेद-भूमिरानन्दपिच्छला ||८|| (૮) વવોડનુનતિ:-વચનાનુષ્ઠાનથી મા-નિર્વિકલ્પ સમાધિ રૂપ અસંગ શિયા-ક્રિયા સંતિ-યોગ્યતાને પતિ-પામે છે. સાતે રૂર્ય-આ (અસંગ ક્રિયા) જ્ઞાકિયાડખેપૂતિ:-જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ એકતારૂપિ છે, (અને) માનપિચ્છના-આત્માના આનંદથી ભીંજાયેલી છે. (૮) વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિ રૂપ અસંગ ક્રિયામાં સંગતિને યોગ્યતાને પામે છે, અર્થાતુ વચનાનુષ્ઠાનથી અનુક્રમે અસંગક્રિયા સિદ્ધ થાય છે. તે આ (અસંગક્રિયા) જ્ઞાનક્રિયાની અભેદભૂમિકા છે. કારણ કે ૧. પંચા. ૩ ગા. ૨૪, ઉ. ૫.ગા. ૩૯૧ સટીક. dai aaii Yaad a as ayiiial s૮ rana Yaad Raisi Yaad tasia
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy