________________
5
R
‘સાદર સમર્પણ’’
અચિંત્ય ચિંતામણિ નવકાર મહામંત્રના
આરાધક/સાધક પ્રભાવક પ્રસારક
સ્મારક/અનુમોદક વિવેચક ચિંતક એવા સર્વે
નવકાપ્રેમી પવિત્રાત્માઓનાં
કરકમલોમાં
પ્રસ્તુત પુસ્તક સાદર-પ્રેમ
સમર્પણ કરતાં
અમો
અત્યંત આનંદ અનુભવીએ છીએ.
‘સંપાદક’
III