________________
(૧) નમો ઉવજઝાયાણં (૨) નમો ઉવજ્જાયાણ (૩) નમો ઉવ્વઝયાણ
નમો ઉવજઝયાણ (૫) નમો ઉજઝયાણ (૬) નમો ઉવજઝાયાણમ્ (૭) નમો ઉવજઝા યાણ (૮) નમો ઉવજાયા (૯) નમો ઉવજઝયાણ
(૧) સવ પાવ પણાસણો & (૨) સવ્વપાવપ્પણાસણો
સવ પાવ પણાસણો (૪) સવ પાવ પ્રણાસણું (૫) સવ ખાવ પણાસણો (૬) શવ પાવપ્પણાસણો (૭) સવપાવપણાસણો (૮) સવ પાવ પણાસણો (૯) સવ્વપાવપણાસણો
(૧) નમો લોયે સબ સાહુર્ણ (૨) નમો લોએ સવ સાહૂણં (૩) નમો લોએ સવ્વ સાહુર્ણ કે (૪) નમો લોએ સવ્વસાહૂણં (૫) નમો લોય સવ સાવેણે (૬) નમો લોએ શવ સાહૂણં (૭) નમો લોએ સવ્વસાહૂણમ્ (૮) નમો લોએ સવ્વસાહૂર્ણ (૯) નમો લોહે સવ સાહૂણં
મંગલાણં ચ સવૅસિમ્ (૨) મંગલાણં ચ સવ્વસી (૩) મંગસાણં ચ સવ્વર્સિ (૪) મંગલાણંચ સન્વેસિ (૫) મંગલાણંચસવેર્સિ (૬) મંગલાણં ચ સવ્વર્સિ (૭) મંગલાણં ચ સવ્વર્સિ (૮) મંગલાણં ચ સવૅસિહ (૯) મંગલાણં ચ સવેસિ
(૧) એસો પંચ નમોકારો (૨) એસો પંચ નમુકારો વીર (૩) એસો પંચ નમુક્કારો (૪) એસો પચ્ચ નમુક્કારો (૫) એષો પંચ નમુક્કારો (૬) અસો પંચ નમુક્કારો (૭) એસો પંચ નમુક્કારો (૮) એસો પંચ નમોકારો (૯) એશો પંચનમુક્કારો
(૧) પઢમં હોવઈ મંગલ (૨) પઢમં હોઈ મંગલમ્ (૩) પઢમંગ હોવઈ મંગલ (૪) પઢમમ્ હવઈ મંગલ (૫) પઢમં હોઈ મંગલ (૬) પઢબુ હોઈ મંગલ (૭) પઢમં હોઈ મંગલ (૮) પઢમં હવઈ મંગલ Aી (૯) પઢમં હોઈ મંગલ A(૯) પઢમં હવઈ મંગલ
નોંધ : નવકાર મહામંત્રના છેલ્લા ૪ પદો ચૂલિકા તરીકે ઓળખાય છે અને તે અનુરુપ છંદમાં હોવાથી છંદશાસ્ત્રના નિયમ પ્રમાણે તેની દરેક ચરણમાં ૮-૮ અક્ષરો હોવા જોઈએ. છેલ્લા પદમાં “હોઇ' બોલવાથી આ નિયમ જળવાય છે તેથી અચલગચ્છની સામાચારીમાં તથા કેટલાક સ્થાનકવાસી તથા અમુક દિગંબરોમાં “હોઈ' બોલાય છે. જ્યારે બાકીના “હવાઈ” બોલનાર જણાવે છે કે આર્ષ પ્રયોગમાં કવચિત ૯ અક્ષર પણ અપવાદ તરીકે શાસ્ત્રમાં જોવા મળે છે. દા.ત. દશવૈકાલિક સત્રની પ્રથમ સજઝાયમાં “ભમરો આવિયાઈ રસ”. અહીં ૯ અક્ષર થાય છે. પરંતુ આર્ષપ્રયોગ હોવાથી દોષ રૂપ નથી.
તેથી આ બાબતમાં તત્ત્વ તો કેવલી ભગવંત જાણે. હોઇ' તથા “હવઈ'ના અર્થમાં વ્યાકરણની દષ્ટિએ કોઈ જ ફરક પડતો નથી.
તેથી સર્વજ્ઞથી રહિત એવા આ ક્ષેત્રમાં તો હાલ સહ પરમસહિષ્ણુ બની પોતપોતાના ગચ્છની સામાચારીને વફાદાર રહે એ જ મધ્યસ્થ બુદ્ધિથી વિચારતાં હિતાવહ જણાય છે.