________________
નવકાર મહામંત્રની શુદ્ધ જોડણી તથા શુદ્ધ ઉચ્ચાર
જૈન કુળમાં જન્મેલા પ્રત્યેક આત્માને નવકાર મહામંત્ર તો ગળથૂથીમાંથી જ શીખવાડવામાં આવે છે. તેમ છતાં તેની શુદ્ધ જોડણી તથા શુદ્ધ ઉચ્ચાર કદાચ પ્રૌઢ ઉંમરે પહોંચેલા પણ બહુ થોડા આત્માઓને આવડતો હશે.
સામાન્ય શબ્દોમાં પણ હ્રસ્વ-દીર્ઘ કે અનુસ્વાર વિગેરેના ફેરફારથી અર્થ બદલી જતો હોય છે તો મંત્રાક્ષરોમાં અશુદ્ધ ઉચ્ચાર તથા અશુદ્ધ જોડણીથી લાભ ન થાય—ઓછો થાય કે કેટલીક વાર ગેરલાભ પણ થાય તો નવાઈ શી? નીચેના થોડા ઉદાહરણોથી જોડણી શુદ્ધિની અગત્યતા સ્પષ્ટ રીતે સમજી શકાશે.
5
વધુ = વધારે સુર = દેવ
ચિર = લાંબો સમય દિન = દિવસ ઉદર = પેટ
મદ = અહંકાર
-
—
-
પવન = હવા
પત્ર = કાગળ
જનવાણી = લોકભાષા
વધુ = વહ
સૂર = અવાજ
ચીર = વસ્ત્ર
દીન = બિચારો
ઉંદર = પ્રાણી વિશેષ મંદ = ધીમો પાવન = પવિત્ર પુત્ર = દીકરો
જિનવાણી = જિનેશ્વરપ્રભુની વાણી
–
ઇત્યાદિ
અહીં નવકાર મહામંત્રના દરેક પદની જોડણીના નવ-નવ વિકલ્પો રજુ કરવામાં આવ્યા છે. તેમાંથી જે એકેક વિકલ્પ સાચો છે તેની આગળ છ આવી નિશાની કરવામાં આવી છે. તદનુસારે બીજા વિકલ્પોમાં શું શું ભૂલ છે તે વાંચનારે સ્વયં નક્કી કરવાનું છે.
૧૫
(૧)
(૧) નમોરિહંતાણં
(૨) નમો અરીહંતાણં (૩) નમો અરિહંતાણમ્ (૪) નમો અરિહંતાણું ૐ (૫) નમો અરિહંતાણં (૬) નમો અરિઅંતાણં (૭) નમોરિઅંતાણં (૮) નમો અરિહં તાણં (૯) નમોઅરિહંતાણં
(2)
(૧) નમો સીદ્ધાણં (૨) નમો સિધાણં (૩) નમો સિદ્ધાણમ્ (૪) નમો સવ્વ સિદ્ધાણં (૫) નમો સીધાણં
ટ (૬) નમો સિદ્ધાણં (૭) નમો સિઘ્ધાણં
(૮) નમો સિદઘાણં (૯) નમોસિદ્ધાણં
(૩)
(૧) નમો આયરીયાણું (૨) નમો આરિયાણં (૩) નમો આરરિયાણં ૐ (૪) નમો આયરિયાણં
(૫) નમો આયરિયાણમ્ (૬) નમો આયરિઆણં (૭) નમો આય રિયાણં (૮) નમો આઈરિયાણં (૯) નમોઆયરિયાણં
சு