________________
નિવેદન
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરી રિસર્ચ સેંટર દ્વારા મુનિ શ્રી સંતબાલજી પ્રેરિત Sી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધના સુવર્ણ જયંતી ઉપલક્ષે ૬-૭ માં
ઓકટોબર ૨૦૦૭ના જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૪માં પાસઘામ ૧ વાટકોપરમાં રજૂ થયેલા નિબંઘો અને શોઘમત્રો જ્ઞાનઘારા-૪ રૂપે છે પણ પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવું છું.
- ગ્રંથ માટે વિદ્વાનોએ લખાણો આપ્યાં છે તે સૌનો આભાર ) માનું છું. સંપાદન કાર્યમાં મારા ઘર્મપત્ની ડૉ. મઘુબહેન બરવાળિયા રે અને મુરબ્બી શ્રી ડૉ. રસિકભાઈ મહેતાનો સહયોગ મળ્યો છે.
સમગ્ર જ્ઞાનસત્રના આયોજનની વ્યવસ્થામાં પ્રવીણભાઈ શ પારેખ, યોગેશભાઈ બાવીસી, પ્રકાશભાઈ શાહ તથા ભુપેન્દ્રભાઈ ( દોશીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
પુનરાવર્તન થતું હોવાને કારણે કેટલાંક લખાણો ટુંકાવ્યો છે તેમ કરવાથી કોઈ વિદ્વાનનું મન દુભાયું હોય તો ક્ષમા કરશો. | હવે પછીના પ્રકાશનથી ટુંકી સંદર્ભ સૂચી આપવાનું નક્કી કરી
કરેલ છે. પાર્શ્વ ભકતઘામ ઘાર્મિક ટ્રસ્ટ તણસાના ટ્રસ્ટી શું છે મહેન્દ્રભાઈ શાહ પ્રકાશન સૌજન્ય દાતાઓ તથા પ્રદીપભાઈ દિ શાહનો આભાર માનું છું. ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાણ હોય 05 © તો વિવિઘ મિચ્છામી દુક્કડમ્
|
agosaga
Glauauauauangallalanduda