________________
જ્ઞાનધાશ – જ
ગોં.સં.ના શાસન પ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ. (પૂ. બાપજી) પૂ. ડૉ. તરુલતાબાઈ મ.સ. આ.ઠા. ૨૦ ની પાવન નિશ્રામાં શ્રી પ્રાણગુરુ જેન સેંટર દ્વારા મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘના સુવર્ણ જયંતી અવસરે તા. ૬-૭ ઓક્ટો. ૨૦૦૭ના પારસધામ ઘાટકોપર મુકામે યોજાયેલ જ્ઞાનસત્ર-૪માં વિદ્વાનો દ્વારા રજુ થયેલા નિબંધો અને શોધપત્રોનો સંગ્રહ...
लपल परंप