________________
ઉપાધ્યાય શ્રી મહાવીર સ્વામીનું સ્તવન
શોવિજયજી હતા
જ્ઞાનધારા
sì. પ્રા. રસિકભાઈ મહેતા
સાહિત્યરત્ન,
ગુજરાત
(એમ.એ.પીએચ.ડી. સરકારની જુદી જુદી કોલેજોમાં ૩ર વર્ષ અધ્યાપક તરીકે સેવાઓ આપી, ગુજરાત કોલેજ, અમદાવાદથી ગુજરાતી વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત. સાહિત્ય, ધર્મ અને યુવાપ્રવૃત્તિમાં વિશેષ રુચિ. સર્જક ઝવેરચંદ મેઘાણી પર પીએચ.ડી. કર્યું છે. જૈન આગમ સાહિત્યમાં પણ રુચિ. કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સંત-સતીજીને ભાષા-તત્ત્વજ્ઞાન શીખવવામાં રુચિ. જૈન સંત-સતીજીને એમ.એ., પીએચ.ડી. ના અભ્યાસ માટે માર્ગદર્શન. વિશ્વધર્મનો તુલનાત્મક અભ્યાસ-અનેક સંપાદનો)
ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે સુણતા શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે... ગિરુઆ. તુમ ગુણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે... ગિરુઆ ઝીલ્યા જે ગંગાજળે તે, છીલરજળ નવિ પેસેરે જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે... ગિઆ એમ અમે તુમ ગુણ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે તે કમ પર સુર આદરે, જે પરનારી પરા રાચ્યા રે... ગિરુઆ
૪૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪