________________
જેથી થિાનકાની તત્વસભર (નના પદ)
sì. નલિનીબેન શાહ
(ડો. નલિનીબેન દિલીપભાઈ શાહ બીએસ.સી., બી.એડ., એમ.એ., પીએચ.ડી. છે) જ્યોતિષાલંકાર અને વાસ્તુપ્રવીણ છે. જૈન દર્શનના અભ્યાસી નલિનીબહેનને મેયર અને રાજ્ય સરકાર તરફથી આદર્શ શિક્ષકના એવોર્ડ મળ્યા છે.)
ભાવનગર ભેટે ગુણધામી. ચિદાનંદ પ્રભુ તુમ કિરપાથી
અનુભવ સાયર સુખ વિસરામી.”
“ચિદાનંદ . બકોતેરીમાં ૯મા પદની ૪થી કડીમાં તેમના શ્રી ગોડી પાર્શ્વનાથજી રચિત સ્તવનમાં આપેલ સંવત પરથી જણાય છે કે તેઓ વિ. સં.-૧૯૦૪ માં ભાવનગરમાં બિરાજમાન હતા ભાવનગરથી ગિરનાર છરિપાળના સંઘમાં ગયા હતાં ને ત્યાં એક ગુફામાં રહી ગયા હતા તેમના નામની ગુફા આજે પણ ગિરનાર પર છે.
“ઈંગલા, પિંગલા, સુખમના સાધકે,
જ્ઞાનધારા
અરુણ પ્રતિથી પ્રેમ પગીરી,
વેંકનાલ ખટચક્રભેદ કે,
દશમ દ્વાર શુભ જ્યોતિ જ ગીરી...૨
૩૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪