________________
થી મુનિચંદજીરા િવષ ખોવાી એન
- જિતેન્દ્ર કામદાર
(જિતેન્દ્ર કામદાર ચોગ સાધક, જેનધર્મના અભ્યાસુ અને અધ્યાત્મરસિક છે તેઓ શાંતિનિકેતન સાધના કેન્દ્ર સાથે સંકળાયેલા છે.)
સ્વ. પૂ. મુનિચંદ્રજી બંધુત્રિપુટી કવિ આનંદના ઉપનામથી તેઓશ્રીએ કરેલી કેટલી હૃદયસ્પર્શી રચનાઓમાંની એક રચના : ખૂબ ખૂબસૂરત આ અણમોલી જિંદગી,
વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં ? વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના
ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં ? ઉચ્છવાસે ઉચ્છવાસે આયુનું સુકાતું
| સરવરિયુ થાય સાવ ખાલી. વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતી,
ને ઈચ્છાનું ખપ્પર રે ખાલી. આશાના દોર પર જીવનભર નાચીને
ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં ? અશ્વની જેમ દોડીને હાંફે છે માનવી,
પહેલો ક્રમ લેવાની રેસમાં, લોહીલુહાણ થાય તોયે માને છે સુખ,
રૂપિયા ભરેલ સૂટકેશમાં, જ્ઞાનધારા
(૨૧) જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૪