________________
પ્રગટે, સુખનું વેદના થાય છે -
શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિસુખધામ બીજું કહીએ કેટલું કર વિચારતો પામ” (આત્મસિદ્ધિ)
આ જો સમજાઈ જાય તો હોત આસવા પરિસવા નહીં ઇનમેં સંદેહ.
અર્થાત્
છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ નહીં ભોક્તા તું તેહનો એજ ધર્મનો મર્મ”
આ કતિની બીજી વિશેષતા એ છે કે તેમાં સત્પુરુષ, સદ્ગુરુનું માહાભ્ય વર્ણવ્યું છે. ચારિત્રગુણના પરિણામની વિશુદ્ધિ માટે સત્પુરુષના તત્ત્વબોધ પર શ્રી રાજચંદ્ર ભાર મૂકે છે. સદ્ગુરુ થકી ફક્ત શુષ્ક જ્ઞાની કે ક્રિયા જડ થતા અટકાવી શકાય. મોક્ષનો અલૌકિક માર્ગ સદ્ગુરુ વિના મળવો દુષ્કર છે - એ ચોક્કસ નિયમ છે. જે પામ્યો છે તે જ પમાડશે - તેઓ કહે છે “બુઝી રાહત જો પ્યાસ કો હે બુઝન કી રીત,
પાવે ન હિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત” સદ્ગુરુનું બહુમાન કરતા તેઓ કહે છે કે જેણે આત્મસ્વરૂપ જાણ્યું છે એવા જ્ઞાની પુરુષનો આશ્રય કરવો “અહો સતુપુરુષના વચનો ! અહો ! મુદ્રા, અહો ! સત્સંગ. સતદેવ સતગુરુ નિમિત્ત છે. નિશ્ચયથી ઉપાદાન પોતે છે. “વ્યવહાર સે હૈ દેવ જિન નિહચે સે હૈ આપ, યે હી વચનસે સમજ લે જિન પ્રવચન કી તાપ.”
i
O
જ્ઞાનધારા
(૧૦)
જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૪