________________
– શ્રી કાનજી મહેશ્વરી (શ્રી કાનજી મહેશ્વરી વેપારી-પરંતુ ઇતિહાસ અને જૈનધર્મના અભ્યાસી શોધનિબંધ લખે છે. ઇતિહાસ પરિષદના સક્રિય સભ્ય કચ્છના વિવિધ વર્તમાનપત્રો સામયિકોમાં લેખ લખે છે.)
વિશ્વના વિવિધ ધર્મોમાં જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. જૈનધર્મનો પાયો અહિંસા અને અનેકાંતવાદ છે. મનુષ્યનાં જીવનમાં ફક્ત ભૌતિક ઉન્નતિ અભિશાપ પણ બની શકે છે. જેથી કનૈતિક મૂલ્યો અને જૈન તત્વજ્ઞાન” મનુષ્યનાં ઉદ્ધારક ગણવામાં આવ્યા છે, પરંપરાની અપેક્ષાએ એનું પૂર્વ અનુસંધાન ભગવાન ઋષભદેવ સાથે છે. છેલ્લા એટલે કે વર્તમાન સમયના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામી છે. સ્થૂલ અદતાદાન વિરમણ વ્રત : - વેપાર વાણિજ્યમાં ખોટા તોલમાપ રાખવા, કોઈની થાપણ ઓળવી, કોઈનાં ખીસ્સાં કાપવા, લૂંટફાટ-દાણચોરી કરવી કે છેતરપીંડી અને જકાત/દાણ આપવામાં ઓછું-વધતું કરે તે વગેરેની જયણા છે. સજીવ-નિર્જીવના ભેળ સંભેળ કર્યા હોય, એ પાંચ દોષમાંથી જે કોઈ દોષ કર્યા હોય તેને હું મન, વચન, કાયાથી મિથ્યા | દુષ્કત દઉં
શીલવત :
Iનારા
(૧૦)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪