________________
(ડો.
એમફિલ)
પીએચ.ડી. કરેલ છે.
જવાહર શાહ
પુદ્ગલ એક
sì. જવાહર શાહ
(એમએસસી,
એમ.એ,
અધ્યયન વિષય પર
વિદ્યાપીઠમાં માનદ્ લેક્ચરર, અનેક
ગુજરાત સામયિકોમાં
લેખો પ્રકાશિત થયા છે. કટાર લેખક
ધાર્મિક વિષયની સંશોધન-સંપાદન પ્રિય પ્રવૃત્તિ) જૈન દિનચર્યાનાં પ્રારંભમાં શઈઅ પ્રતિક્રમણની પ્રથા છે. આમાં કુસ્વપ્ર-દુ:સ્વપ્રના કાયોત્સર્ગ પછી ભહેસરની સજ્ઝાયનો પાઠ કરવામાં આવે છે. આ પાઠમાં જિનશાસનમાં થયેલાં શતાધિક પુરુષો અને સ્ત્રી સાધકોનું નામસ્મરણ છે. તેની છેલ્લી ગાથામાં સ્ત્રી સાધકો વિષે કહેવાયું છે
ઇચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંકસીલકલિઆઓ । અજ્જવિ વજ્જઇ જાત્રિં, જસ પડહો તિહૂઅણે સયલે ॥ અર્થાત્ “ઇત્યાદિ મહાસતીઓ નિર્મળશીલગુણો વડે જયવંતી વર્તે છે. વળી આજે પણ સકલ ત્રિભુવનમાં જેઓના યશનો ડંકો વાગે છે.’
આ છે જિન ધર્મની સ્રી વિષયક ભાવના
જિનશાસન પુરુષ પ્રધાન ગણવામાં આવ્યું હોવા છતાં તેમાં ‘મલ્લિ’ નામના સ્ત્રી તીર્થંકર અરિહંત પદે રહેલા છે, એ એક વિશેષતા છે. આત્મજય અને ગુણવિકાસને જ મહત્ત્વ આપતી આ સંસ્કૃતિમાં જગતના બધા જ જીવો સમાન અને એક સરખા ગુણો |જ્ઞાનધારા ૧૨૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪