________________
પદ પ્રાપ્ત કરીને શીષ્યાઓની પરંપરા ઉભી કરી હતી. વિનયમૂલા ગણીનીએ “હેમરત્ન શત્રુ” નામના અત્યંત સુંદર કાવ્યની રચના કરી હતી. આર્થીક રણમતીએ “યશતિલકચંપૂ”થી માંડીને સંસ્કૃત ભાષામાં ૩૦ જેટલા ગ્રંથો લખ્યા. મલ્લીનાથ તીર્થકરને દિક્ષાના દિવસે જ કેવળજ્ઞાન” પ્રાપ્ત થયું હતું. ગુણસુંદરી વિણા વગાડવામાં નિપૂણ હતા. જયંતિએ ભગવાન મહાવીરને આધ્યાત્મિક ઊંડાણના પ્રશ્નો પૂક્યા હતા. રેવતીએ મહાવીરને બિજોરાનો પાક આપીને “આયુર્વેદના ઊંડા અભ્યાસની પ્રતિતી કરાવી હતી. સુલ્લિકા ચંદ્રમતીજીએ B.A.Honors સાથે M.H.D.S. વૈદકીય ઉપાધિ મેળવી હતી. આચાર્ય ચંદનાજી “વિરાયતન” નામની વિરાટ સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. જેને નારીરત્નો ધંધામાં ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે.
DEF RO
શનિવાર
૧૧૨)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪