SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ** * શ્રી પંડિત રત્નચંદ્રજી જેન કન્યાશાળા ટ્રસ્ટ | પી. એનવીશી વીમરાલેજીસીફશારીલિલા 'સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની કૃતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાકભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ' મુંબઈના | સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે સંસ્થાએ | “સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છેઃ • જૈનતત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશનકરવું. - સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈનસાહિત્યના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. • ધર્મ અને સંસ્કારનાં વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટસાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old JainManuscript)નું વાચન. • જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D, M.Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. • જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. • દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર “વેબસાઈટ દ્વારા જૈનતત્ત્વજ્ઞાન અને સાહિત્યવિષયક માહિતીનો પ્રચાર કરવો. આપના સહયોગની અપેક્ષા સાથે મેનેજિંગ ટ્રસ્ટીઃ નવનીતભાઈ શેઠ માનદ્ સંયોજકઃ ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર sPR. કન્યાશાળા ટ્રસ્ટ, કાગાલેન, ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૮૬ (રીરહેલી પ્રાણ જ ફિલોરોકિ એન્ડ હિટર રિસર્ચ ઈ - શોપર, મુંબઈ
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy