________________
આ પદ્ધતિ આપણી પ્રાણશક્તિ – ચેતના દેહમાં રહેલી વિધુત -: જેને મેડીકલ ભાષામાં (Bioelectricy) બાયોઇલેક્ટ્રીસીટી કહે છે. તેના પર આધારિત છે અને તેનો સિધ્ધાંત છે કે જ્યાં સુધી આ વિધુત શરીરના બધાં અવયવો અને શરીરની નિયામક અગત્યની એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સુધી બરાબર પહોંચતી રહે છે તો શરીર બરાબર કામ કરે છે અને રોગો થવાની સંભાવના રહેતી નથી. તેમજ શરીરમાં કંઇ પણ રોગની શરૂઆત જ થઇ હોય તો તેનું તુરંત નિદાન થઇ જાય છે અને ગમે તેવા ગંભીર રોગો થયા હોય તો પણ આ વિધુત તેવા રોગના કેન્દ્ર અવયવોમાં પહોંચડવાથી આવા રોગ વગર દવાએ મટી જાય છે. બંને હથેળીઓ તથા પગના તળીયામાં દબાણ આપીને આ દેહની વિધુતને દેહમાં બધે જ પહોંચાડવાની આ પદ્ધતિને એક્યુપ્રેશર કહે છે. આ પ્રાચીન વિધાને સર્વપ્રથમ ગ્રંથસ્થ કૌરવ-પાંડવના રાજવૈધ શ્રી શુશ્રુતાચાર્યે કરેલ છે. આ પધ્ધતિનો છેલ્લાં વીસ વર્ષોમાં એટલો બધો વિકાસ થયો છે કે કેન્સર, મગજના રોગો અને એચ. આઇ. વી/ એઇડસ જેવાંરોગો પણ મટી શકે છે. ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં પાંચથી વધુ કરોડ લોકોએ આ પદ્ધતિનો લાભ લે છે. અત્યારસુધી અમારા નિઃશુલ્ક એક્યુપ્રેશર કેન્દ્રમાં દેશ અને પરદેશના૪૦૦૦ થી વધુ મેડીકલ પ્રેક્ટીશનરો પોતાની સારવાર માટે આવી ગયા છે, જે આ પદ્ધતિની વિશ્વસનીયતા પુરવાર કરે છે.
નીચેનાં ચિત્રો દ્વારા ખ્યાલ આવશે કે શરીરમાં વિધુત કેવી રીતે ફરે છે અને શરીરમાં રહેલા અવયવો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનાં બિંદુ (Switch) ક્યાં આવેલા છે.
રોગ ૧) શરદી-કાકડા ૨) શરદી ખાંસી ૩) સાઇનસ
પોઇન્ટ ૧ થી ૭ તથા ૩૪ ૧ થી ૭–૩૯ તથા ૩૪ ૧ થી ૭–૩૪ તથા બધી આંગળીનાં ટેરવાં
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૧ ૮૦-
૨૮૦ )
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જબ
ત્ય જ્ઞાનસત્ર-૧