________________
જીવ સમગ્ર લોકાકાશના એક એક પ્રદેશને જન્મક્ષેત્ર બનાવતાં બનાવતાં બધા જ પ્રદેશોને જન્મક્ષેત્ર બનાવી રહે ત્યારે એક પરક્ષેત્ર પરાવર્ત થાય.
સ્થલ અને સૂક્ષ્મ કાળ પુગલ પરાવર્ત
પ્રવચન સારોદ્ધારમાં સ્થૂલ કાળ પરાવર્ત માટે કહ્યું છેઃ ओसप्पिणीह समया जावइया ते य निययमरणेणं ।
पुट्ठा कमुक्कमेण कालपरट्टो भवे थूलो ।। (અવસર્પિણી તથા ઉત્સર્પિણીમાં એના સમયોને જીવ ક્રમ- ઉત્ક્રમથી મરણે વડે સ્પર્શે ત્યાર સ્થલ કાળ પુદ્ગલ પરાવર્ત થાય.)
જીવ અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા સમય થાય તે સર્વ સમયને કમ-અકથી મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક સ્થલ કાળ પુદ્ગલ પરાવર્ત થાય.
કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ સમયે મરણ પામ્યો ત્યાર પછી તે ઉ જ અથવા બીજી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તો તે સમયગણાય. વચ્ચે તે અવસર્પિણીના પંદરમાં કે પચાસમા કે અન્ય કોઈ સમયે મરણ પામે તો તે ન ગણાય. તેવી રીતે અવસર્પિણીના બધા જ સમયને અનુક્રમે સ્પેશવા જોઈએ.
આ રીતે જીવ ઉત્સર્પિણી અને અવસિર્પણીના એટલે કે એક કાળચક્રના સર્વ સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે ત્યારે તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત થયો કહેવાય.
યૂલ અને સૂક્ષ્મ ભાવપરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવમાં સ્કૂલ ભાવ પરાવર્ત માટે કહ્યું છેઃ अनुभागबन्धहेतुन् समस्त लोकाग्रदेशपरिसंखयान् । म्रियतः क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्तः ।। (સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અનુભાગ બંધના સ્થાનોનેહેતુઓને
જ્ઞાનધારા-૧
૨૩૩)
વનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=