________________
8) Ratnavijayjisuri Collection :અમદાવાદના રહીશ ભગવાનદાસ કેવળદાસ કે જેઓ યુરોપીયન સંશોધકોને ભારતીય હસ્તપ્રતો પૂરી પાડતા હતા, તેની પાસેથી કેટલાક હસ્તપ્રતો બ્રિ. લા. ખરીદી હતી. તે સંગ્રહ રત્નસુંદરસૂરિના સંગ્રહરૂપે ઓળખાય છે જેમાં ૬૩ જેટલી જૈન હસ્તપ્રત પ્રાપ્ત થાય છે.
4) Jambuvijayji Collection :
આ સંગ્રહમાં અપભ્રંશ, જૂની ગુજરાતી રાજસ્થાની ભાષાની કેટલીક અન્ય સ્થળે પ્રાપ્ત થાય એવી વિરલ હસ્તપ્રતો જુદા જુદા sources પાસેથી બિલા. એ ૨૦ સદીમાં ખરીદી હતી. જેમાં આશરે ૨૦૦ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ છે.
આમ ૧૮મી સદીથી માંડીને આજ દિવસ સુધી જિ. લા. દ્વારા પ્રાચીન હસ્તપ્રતો ખરીદવાનું કાર્ય ચાલુ જ છે જેના કારણે બ્રિટિશ લાયબ્રેરીનો હસ્તપ્રત ભંડાર દિન-પ્રતિદિન વિશેષ સમૃદ્ધથતો રહે છે.
આમ ઉપર્યુક્ત પ્રાપ્તિસ્ત્રોત દ્વારા પ્રાપ્ત લગભગ ૮૦૦ જેટલી જૈન હસ્તપ્રતો બ્રિ. લા. માં સચવાયેલી છે, જેનું વિષયવાર વર્ગીકરણ કરવામાં આવે તો એમાં નીચેની વિગતે હસ્તપ્રતો સંગ્રહાયેલી જોવા મળે છે.
૧) આગમિક સાહિત્ય અંગઉપાંગ, છેદસૂત્ર, મૂળસૂત્ર, પ્રકીર્ણક, નિશીથ, ભાષ્ય, ચૂર્ણિ વગેરેની હસ્તપ્રતો. ૨) સૈદ્ધાંતિક સાહિત્ય તત્વાર્થસૂત્ર, કર્મગ્રંથ, દ્રવ્યસંગ્રહ જેવી હસ્તપ્રતો. ૩) દર્શનશાસ્ત્રીય સાહિત્ય પ્રવચનસાર, તત્ત્વબોધ, તત્ત્વતરંગિણી વગેરે જૈન હસ્તપ્રતો. ૪) કોસ્મિલોજિક સાહિત્યઃ જૈન ખગોળ, ભૂગોળ વિષયક- સંગ્રહણીસૂત્ર, ક્ષેત્રસમાસ જેવી હસ્તપ્રતો.
જ્ઞાનધારા-૧
૧૬૨
5 જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E