________________
સર્વધર્મઉપાસનાનો સીધો અર્થ સમજાવતા સંતબાલજી કહે છે કે બધાં ધર્મગ્રંથોનું તત્ત્વ, સદાચારના નિયમો, ક્રિયાકાંડ, વગેરેનો અભ્યાસ કરી, તેમાંથી સારભૂત તત્ત્વોને શોધી તેનો સમન્વય કરવો અને તેની ઉપાસના કરવી, ઉપાસનામાં પોતાના અને પારકા- એવો ભેદ નહીં હોય.
આવી સર્વધર્મ ઉપાસનાથી વિશ્વ વાત્સલ્ય અને વિશ્વશાંતિ પ્રાપ્ત થઇ શકશે - સ્વ અને સમષ્ટિ કલ્યાણ સધાશે.
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૧ ૨૬
૧૨૬
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જ્ઞાનસત્ર-૧