________________
૧૪૫. જેવી રીતે દોરામાં પરોવેલી સોય, કચરામાં પડી જાય તોપણ ખોવાતી તથી, એ જ રીતે શાસ્ત્રજ્ઞાતયુક્ત જીવ સંસારમાં પડવા છતાં તાશ પામતો તથી.
145. Just as a needle, with entangled thread in it, is not lost despite falling in a heap of waste, SO is the enlightened soul with cannonic spiritual knowledge does not perish or lost inspite of living a wordly life.
१४६. जेण तच्चं विबुज्झेज्ज, जेण चित्तं णिरुज्झदि । जेण अत्ता विसुज्झेज्ज, तं गाणं जिणसासणे ॥ ५ ॥
जिससे तत्त्व का बोध होता है, चित्त का निरोध होता है। तथा आत्मा विशुद्ध होती है, उसे जिनशासन में ज्ञान कहा गया है ।
૧૪૬. જેતાથી તત્ત્વતો બોધ થાય છે, ચિત્તતો તિરોધ થાય છે અને આત્મા વિશુદ્ધ થાય છે, એને જિતશાસનમાં જ્ઞાત કહે છે.
146. It is said to be the 'Knowledge', according to Jain administration, through which one realises the substance, controls the mind and purifies the soul perfectly.
१४७. जेण रागा विरज्जेज्ज, जेण सेएस रज्जदि । जेण मित्ती पभावेज्ज, तं णाणं जिणसासणे ||६||
૮૨
जिससे जीव राग - विमुख होता है, श्रेय में अनुरक्त होता है। और जिससे मैत्रीभाव बढ़ता है, उसे जिनशासन में ज्ञान कहा गया है ।
ર્ષ વીતરાગ વૈભવ