________________
८५. अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । वीससियव्वं, थोवं पि हु तं बहु होइ ||१०||
नहु
ऋण को थोड़ा, घाव को छोटा, आग को तनिक और कषाय को अल्प मान, विश्वस्त होकर नहीं बैठ जाना चाहिए | क्योंकि ये थोड़े भी बढ़कर बहुत हो जाते हैं
1
૮૫. કરજને થોડુંક, ઘાતે તાતો, આગને થોડીક અને કષાયને અલ્પ સમજીને વિશ્વાસપૂર્વક બેસી ત રહેવું જોઈએ. આ બધાં થોડાં વધીતે ખૂબ થઈ જાય છે.
85. One should not be negligently complacent towards meagre debt, small wound, minor fire, and a little of anger, pride, deceipt and greed (Kashayas), Since they develop fast to the uncontrollable extent, from lower level at slower to rapid pace.
८६. कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ॥ ११॥
क्रोध प्रीति को नष्ट करता है, मान विनय को नष्ट करता है, माया मैत्री को नष्ट करती है और लोभ सब कुछ नष्ट करता है ।
૮૬. ક્રોધ સ્નેહતો નાશ કરે છે. માત વિતયતો નાશ કરે છે, માયા મૈત્રીનો તાશ કરે છે અને લોભ બધાંતો નાશ કરે છે.
४८
86. Anger destroys affection, pride destoys humility modesty, deceipt destroys friendship whereas greed destroys everything i.e. all virtues.
ॐ वीतराग पैलव